મ્યાનમાર ખાતે રોહિંગ્યા મુસલમાન આતંકવાદીઓ દ્વારા વર્ષ ૨૦૧૭માં ૯૯ હિંદુઓની હત્યા ! – ‘ઍમ્નેસ્ટી ઇંટરનૅશનલ’ અહેવાલ

નવી દેહલી – મ્યાનમાર ખાતે રોહિંગ્યા મુસલમાનની આતંકવાદી સંગઠનાએ ગત વર્ષે ૯૯ હિંદુઓની હત્યા કરી હતી, એવું ‘ઍમ્નેસ્ટી ઇંટરનૅશનલ’ નામક માનવાધિકાર સંસ્થાએ તેના અહેવાલમાં લખ્યું છે. ૧. મ્યાનમાર સ્થિત રાખિન પ્રાંતમાં આવેલા ખા મૉંગ સેક નામક ગામમાં ૨૫ ઑગસ્ટ ૨૦૧૭ના દિવસે ‘અકારાન રોહિંગ્યા સૅલ્વેશન આર્મી’ નામક સંગઠનાના આતંકવાદીઓએ હિંદુબહુસંખ્ય ગામ પર આક્રમણ કર્યું. ૫૩ ગામવાસીઓને … Read more

ગુજરાત ખાતે ૩૦૦ પછાતવર્ગના લોકો દ્વારા બૌદ્ધ પંથનો સ્વીકાર

  ઉના (ગુજરાત) – અહીં બે વર્ષ પહેલાં ગોરક્ષણના કથિત બનાવ પરથી પછાતવર્ગના લોકો પર અત્યાચાર કરવામાં આવ્યા હોવાના બનાવ પછી હવે તેમાંના એક પરિવાર સાથે જ ૩૦૦ પછાતવર્ગીઓએ હિંદુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ પંથનો સ્વીકાર કર્યો છે. પીડિત કુટુંબના સદસ્ય બાલૂ સરવૈયાના દીકરા રમેશે પ્રસારમાધ્યમોને આપેલી જાણકારી અનુસાર સમગ્ર ગુજરાતમાંથી લગભગ ૩૦૦ હિંદુઓ પછાતવર્ગના … Read more

વૈદ્યકીય મહાવિદ્યાલયની પુસ્તિકામાંના માનચિત્રમાંથી કાશ્મીર ગાયબ

પાટલીપુત્ર – બિહારના કટિયાર વૈદ્યકીય મહાવિદ્યાલયના વર્ષ ૨૦૧૮-૧૯ના સ્નાતકોત્તર અભ્યાસક્રમ પુસ્તિકામાં છાપવામાં આવેલા ભારતના માનચિત્રમાંથી (નકશામાંથી) પાકવ્યાપ્ત કાશ્મીર જ ગાયબ કરવામાં આવ્યું છે. આ મહાવિદ્યાલય રાષ્ટ્રીય જનતા દળના સાંસદ અહમદ અશફાક કરીમનું છે. ‘ભારતના નકશામાંથી કાશ્મીર ગાયબ કરવું, આ દેશ તોડ્યો હોવાનું જ ષડ્યંત્ર છે’, એવો આરોપ કેંદ્રિયમંત્રી ગિરિરાજ સિંહ એ કર્યો છે. તેના વિશે … Read more

માજી ઉપરાષ્ટ્રપતિ હમિદ અન્સારી દ્વારા અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓને ટેકો

અલીગઢ – અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયમાં લગાડવામાં આવેલા જીનાના છાયાચિત્ર પરથી ચડભડ ચાલુ થઈ છે. તેમાં વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ છાયાચિત્ર કાઢવાની ના પાડી છે. તેના વિરોધમાં દેશભક્ત સંગઠનાઓએ વિશ્વવિદ્યાલયની બહાર થોડા દિવસો પહેલાં આંદોલન કર્યું હતું. આંદોલન કરનારાઓ પર કાર્યવાહી કરવી જોઈએ, એવી માગણી વિદ્યાર્થીઓએ કરી હતી. માગણી કરનારાઓને માજી ઉપરાષ્ટ્રપતિ હમિદ અન્સારીએ ટેકો આપીને એક રીતે … Read more

હરિયાણાના ભાજપ સરકારના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પૂંઠ ફેરવી !

(કહે છે) ‘ખુલ્લા મેદાનમાં નમાજપઠણનો વિરોધ કરનારા પર કાર્યવાહી કરીશું !’ ચંડીગઢ/નવી દેહલી – ‘ખુલ્લા મેદાનમાં નમાજ પઢવાને બદલે મસ્જિદ અથવા ઇદગાહમાં નમાજપઠણ કરવું જોઈએ’, એવું બે દિવસ પહેલાં જ વિધાન કરનારા હરિયાણાના ભાજપ સરકારના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પૂંઠ ફેરવી લીધી છે. ‘જો કોઈ ખુલ્લા મેદાનમાં નમાજપઠણ કરનારાને રોકવાનો પ્રયત્ન કરશે, તો તેમના પર કાર્યવાહી … Read more

બિજનોર (ઉત્તરપ્રદેશ) ખાતે એક મુસલમાન બહુસંખ્ય ગામમાંથી હિંદુઓનું પલાયન

બિજનોર (ઉત્તરપ્રદેશ) – બિજનોર જિલ્લાના ગારવપૂર ગામના ૩ કુટુંબોએ તેમના મકાન વેચવા કાઢ્યા છે, એવું ઉજાગર થયું છે. આ ગામની લોકસંખ્યા લગભગ ૪ સહસ્ર છે. તેમાં સાડાત્રણ સહસ્ર મુસલમાન, જ્યારે કેવળ ૫૦૦ હિંદુઓ છે. હિંદુઓનું કહેવું છે કે, પોલીસે ગામના મંદિર પરનો ધ્વનિક્ષેપક કાઢવાની કાર્યવાહી કરી; પણ મસ્જિદ પર આવી કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી … Read more

રમઝાનના પહેલા જ દિવસે વાઘોડિયા (ગુજરાત) ખાતે ધર્માંધો દ્વારા હિંદુઓ પર આક્રમણ

વડોદરા (ગુજરાત) – શહેરથી ૩૫ કિ.મી. દૂર રહેલા વાઘોડિયા ખાતે ધર્માંધોએ રમઝાનના પ્રથમ દિવસે જ નજીવા કારણસર હિંદુઓ પર આક્રમણ કર્યું. આ પ્રકરણમાં પોલીસે ૮ જણની ધરપકડ કરી છે અને તેમાં હિંદુ અને મુસલમાનોનો સમાવેશ છે. (ધર્માંધોએ આક્રમણ કર્યા પછી હિંદુઓએ પ્રતિકાર પણ કરવો નહીં કે શું ? ‘અમે હિંદુઓનું રક્ષણ કરીશું નહીં અને તેમને … Read more

પાકના ગોળીબારમાં ૮ મહિનાના બાળકનું મૃત્યુ

  શ્રીનગર – જમ્મૂ-કાશ્મીરની સીમારેખા નજીકના ગામોને પાકિસ્તાનના લશ્કરે લક્ષ્ય બનાવ્યા છે. ૨૧ મેની રાત્રે પાકે કરેલા ગોળીબારમાં એક ૮ મહિનાના બાળકનું મૃત્યુ થયુ. ૨૦ મેની સવારથી તે ૨૧મેની સવાર સુધી ગોળીબાર ચાલુ જ હતો. ત્યાર પછી રાત્રે તે પાછો ચાલું થયો. ‘પાકના ગોળીબારને લીધે અમારી રાતની ઊંઘ ઉડી ગઈ છે અને જનાવરોને ચરાવવા માટે … Read more

રમજાનના સમયગાળામાં જમ્મુ-કાશ્મીર ખાતે આતંકવાદીઓના વિરોધમાં કાર્યવાહી થશે નહીં !

‘આતંકવાદના વિરોધમાં ઝીરો ટૉલરન્સ છે’, એવું કહેનારા કેંદ્ર સ્થિત ભાજપ સરકારની ગાંધીગીરીનું પરિણામ ! નવી દેહલી – જમ્મુ-કાશ્મીરમાં રમજાનના સમયગાળામાં જેહાદી આતંકવાદીઓના વિરોધમાં કોઈપણ કાર્યવાહી કરવામાં આવશે નહીં; પરંતુ જો સામેથી આતંકવાદીઓ દ્વારા કાર્યવાહી થાય, તો નિર્દોષ લોકોનો જીવ બચાવવા માટે પ્રતિઆક્રમણ કરવાની છૂટ સૈનિકોને હશે, એવો આદેશ કેંદ્રિય ગૃહમંત્રાલયે સૈન્યને આપ્યો છે. રમજાન માસમાં … Read more

વિદેશ વાર્તા

‘કાફિરોને મારી નાખો’ કુરાનમાં લખેલું આ વાક્ય કાઢી નાખવું ! – ફ્રાન્સના ૩૦૦ વિચારવંતો અને રાજકારણીઓની માગણી પૅરિસ – ફ્રાન્સના લગભગ ૩૦૦ વિચારવંતો અને રાજકારણી વ્યક્તિઓએ ત્યાંના પ્રખ્યાત દૈનિકમાં એક માગણીપત્ર પ્રકાશિત કરીને તેના દ્વારા કુરાનમાં લખેલા ‘જ્યૂ (યહુદી), ખ્રિસ્તી અને અન્ય ગેરમુસલમાન (કાફીરો)ને મારી નાખવા અથવા કઠોર શિક્ષા કરવી’, એવો આશય ધરાવતું વાક્ય ‘નકામું’ … Read more