‘હિંદુસ્‍થાન યુનિલિવ્‍હર’નાં ઉત્‍પાદનોનો બહિષ્‍કાર કરવાનું હિંદુ જનજાગૃતિ સમિતિ દ્વારા આવાહન !

‘હિંદુસ્‍થાન યુનિલિવ્‍હર’ આસ્‍થાપનાના સંચાલકોના વિરોધમાં પાળધી (જલગાંવ, મહારાષ્‍ટ્ર)માં પોલીસમાં અપરાધ પ્રવિષ્‍ટ અને ધુળે (મહારાષ્‍ટ્ર)માં આંદોલન ! ‘સર્ફ એક્સેલ’ના ઉત્‍પાદનની જાહેરખબર દ્વારા હોળીનું અપમાન !   રંગપંચમી નિમિત્તે ‘હિંદુસ્‍થાન યુનિલિવ્‍હર’એ તેમનાં ઉત્‍પાદન ‘સર્ફ એક્સેલ’ની જાહેરખબર પ્રસારિત કરી. તેમાં હિંદુઓના તહેવારનું નિમિત્ત કરીને ફરી એકવાર જાણીજોઈને હિંદુઓનું અપમાન કરવામાં આવ્‍યું છે. આ પહેલાં પણ કંપનીની અનેક જાહેરખબરોમાં … Read more

‘સુરુચિ મસાલા’ આસ્‍થાપના દ્વારા મહાભારતના પાંડવો, દ્રૌપદી અને ગાંધારીનું ઘોર વિડંબન !

  મુંબઈ (મહારાષ્‍ટ્ર) – નાગપૂરની ‘સુરુચિ મસાલા’ કંપની વિવિધ મસલાઓનું ઉત્‍પાદન કરીને તેનું બજારમાં વેચાણ કરે છે. આ મસાલાનો સમાજમાં પ્રચાર કરવા માટે ‘સુરુચિ મસાલા’ કંપનીએ એક જાહેરખબર દ્વારા મહાભારતના પાંડવો, દ્રૌપદી અને ગાંધારીનું વિડંબન કર્યું છે. આ જાહેરાત ‘યૂ-ટ્યુબ’ પર અપલોડ કરવામાં આવી છે. ‘આ જાહેરાતનો હિંદુત્‍વનિષ્‍ઠોએ વૈધ માર્ગથી વિરોધ કરવો’, એવું આવાહન હિંદુ … Read more

હિંદુ જનજાગૃતિ સમિતિના ગુજરાત રાજ્ય સમન્વયક શ્રી.મનોજ ખાડ્યેનું ગુજરાત રાજ્ય ભ્રમણ !

હિંદુ રાષ્ટ્ર સંપર્ક અભિયાન અંતર્ગત હિંદુ જનજાગૃતિ સમિતિના પશ્ચિમ મહારાષ્ટ્ર, કોકણ અને ગુજરાત રાજ્યના સમન્વયક શ્રી.મનોજ ખાડ્યેનું ગુજરાત રાજ્ય ભ્રમણ સંપન્ન થયુ. આ ભ્રમણ વિશેનું વિવરણ નીચે આપી રહ્યા છીએ. ૧. કર્ણાવતી અ. નરોડાના સ્વામી નારાયણ મંદિરના આચાર્ય હેમેન્દ્ર પ્રસાદજી જાતે મળવા આવ્યા અને સમાજને કેવી રીતે સાધના જણાવવી એ વિષે જાણી લીધું. તેમજ હિદુ … Read more

ધર્મપરિવર્તન અટકાવવાના ઉપાયો

૧. હિંદુઓને ધર્મશિક્ષણ આપવું હિંદુઓનું ધર્મપરિવર્તન થવાનું મુખ્‍ય કારણ તેમનું ધર્મ પ્રત્‍યે અજ્ઞાન છે. આ અજ્ઞાન દૂર કરવા માટે સર્વ હિંદુઓને ધર્મશિક્ષણ આપવાની વ્‍યવસ્‍થા પ્રત્‍યેક શહેર, દેવાલય અને વિદ્યાલયમાં કરવી જોઈએ. ધર્મશિક્ષણ મળવાથી હિંદુઓ સ્‍વધર્મ અનુસાર આચરણ કરશે અને તેમને સ્‍વધર્મની શ્રેષ્‍ઠતાની અનુભૂતિ થશે. આવી અનુભૂતિ થવાથી ધર્માભિમાની બનેલા હિંદુઓ ધર્મપરિવર્તનના બલિ ચડશે નહીં. ૨. … Read more

ધર્માંતરિત થવાથી તેમજ ધર્માંતર કરવાથી લાગનારું પાપ !

અ. ધર્મથી અળગા રહેવું એક મહાપાપ ! : ધર્મ સાથે છેડો ફાડવો અથવા તેનાથી અળગું રહેવું મહાપાપ છે. તેની ગણના દુષ્‍કર્મોમાં કરવામાં આવે છે. આ. ધર્માંતરિત વ્‍યક્તિને ૬ઠ્ઠા નરકનો દંડ : ધર્માંતરિત થઈને ઈશ્‍વરના સાકાર રૂપને અસ્‍વીકાર કરવા જેવો અન્‍ય કોઈ ગુનો નથી. તે માટે ૬ઠ્ઠા નરકનો દંડ કહ્યો છે. ઇ. સર્વોચ્‍ચ ગુનો ! : … Read more

શું છત્તીસગઢ રાજ્‍ય ખ્રિસ્‍તી ધર્મ-પરિવર્તનનું કેંદ્ર બની રહ્યું છે ?

લાખો હિંદુઓનું થઈ રહેલું ધર્મ-પરિવર્તન કોણ રોકશે ?   ‘છત્તીસગઢ સૌથી ધનવાન’ અથવા છત્તીસગઢનો અર્થ છે ‘ધાનનો વાડકો !’, આ રીતે ઓળખાણ ધરાવતું છત્તીસગઢ રાજ્‍ય જ હવે ખ્રિસ્‍તીઓનું ધર્મ-પરિવર્તનનું મોટું કેંદ્ર બની રહ્યું છે. ગત ૧૦ વર્ષમાં ત્‍યાંના બનાવોનો અભ્‍યાસ કરવામાં આવે, તો રાજ્‍યમાં લાખો આદિવાસી હિંદુઓ ધર્મ-પરિવર્તન કરી રહ્યા છે. આ સત્‍ય ફરીફરીને ઉજાગર … Read more

રામનાથી, ગોવા ખાતે મે-જૂન ૨૦૧૯માં સંપન્ન થનારા અષ્ટમ અખિલ ભારતીય હિંદૂ અધિવેશન નિમિત્તે…

ધર્માધારિત ‘હિંદુ રાષ્ટ્ર’ની સોનેરી પ્રભાત હવે દૂર નથી ! હિંદુ રાષ્ટ્રની સ્થાપનાના ઉદ્દેશથી હિંદુ જનજાગૃતિ સમિતિ વતી આયોજિત અખિલ ભારતીય હિંદૂ અધિવેશનનું આ આઠમું વર્ષ છે. વર્ષ ૨૦૧૨માં રામનાથી, ગોવા ખાતે સંપન્ન થયેલા પ્રથમ અખિલ ભારતીય હિંદૂ અધિવેશન દ્વારા પ્રેરણા લઈને સામાન્ય પરંતુ ધર્મ અને રાષ્ટ્ર પ્રત્યે ગર્વની લાગણી દર્શાવનારા હિંદુઓ એકત્રિત આવવા લાગ્યા. પ્રતિવર્ષ … Read more

અષ્‍ટમ ‘અખિલ ભારતીય હિંદૂ અધિવેશન’ : ૨૭ મે થી ૮ જૂન ૨૦૧૯

ફોંડા (ગોવા) – હિંદુ જનજાગૃતિ સમિતિ વતી દિનાંક ૨૭ મે થી ૮ જૂન ૨૦૧૯ના સમયગાળામાં રામનાથી, ગોવા ખાતે ‘અષ્‍ટમ અખિલ ભારતીય હિંદૂ અધિવેશન’નું આયોજન કરવામાં આવ્‍યું છે. આ અધિવેશનમાં હિંદુ ધર્મ અને સમાજ પર થનારા પ્રહારોનો પ્રતિકાર અને હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના માટે કાર્યરત રહેલી વ્‍યક્તિઓ (સંગઠનોના પદાધિકારી, વકીલ, સંપાદક, લેખક) સહભાગી થવાના છે. ‘હિંદુ રાષ્‍ટ્રની … Read more

હોળી રમતી વેળાએ આ સાવચેતી રાખો !

૧. રંગ રમતી વેળાએ નૈસર્ગિક રંગોને જ પ્રાધાન્ય આપો ! : પ્રાચીન કાળમાં રંગ રમતી વેળાએ કેવળ નૈસર્ગિક રંગોને જ પ્રાધાન્ય આપવામાં આવતું હતું. ગુલાલ, અબીલ ગુલાલ અને કેસૂડાંના ફૂલમાંથી બનાવેલો રંગ એવા વિવિધ પ્રકારના સુરક્ષિત રંગોનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. હવે આ રંગોને બદલે આધુનિક રંગો આવ્યા છે. આ રંગોમાં વિવિધ પ્રકારના રાસાયણિક … Read more

વિશેષ સંપાદકીય

હિંદુઓને દિશાદર્શન કરાવનારી દીવાદાંડી, ‘સનાતન પ્રભાત’ ! વર્તમાનમાં હિંદુઓનું મનોબળ તોડી પાડવાનું કાર્ય કથિત પ્રગતિવાદી, સુધારવાદી, બુદ્ધિવાદી, સામ્‍યવાદીઓ કરી રહ્યા છે. આવી સ્‍થિતિમાં સમાચારપત્ર ‘સનાતન પ્રભાત’ એક નીડર યોદ્ધાની જેમ આ સર્વ હિંદુદ્વેષીઓ પર શાબ્‍દિક પ્રહાર કરી રહ્યું છે. ‘શબ્‍દો કેટલાં ચમત્‍કારી હોય છે,’ આ વાત લોકમાન્‍ય તિલકના ‘કેસરી’એ બતાવી દીધી હતી. તેને જ આદર્શ … Read more