શ્રી શ્રી ૧૦૦૮ મહામંડળેશ્વર શ્રી મહેંદ્રાનંદગીરીજી મહારાજજીના સનાતનના કાર્યને આશીર્વાદ !

  ગિરનાર (જૂનાગઢ, ગુજરાત) – અહીંના પંચદશનામ જૂના અખાડાના અનંત વિભૂષિત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડળેશ્વર શ્રી મહેંદ્રાનંદગીરીજી મહારાજની હિંદુ જનજાગૃતિ સમિતિના ગુજરાત સમન્વયક શ્રી. સંતોષ આળશી તેમજ સમિતિના અન્ય કાર્યકર્તાઓ શ્રી. સુહાસ ગરુડ અને શ્રી. ગજાનન નાગપુરેએ ચરણ વંદના કરી. મહારાજે સનાતન સંસ્થા અને હિંદુ જનજાગૃતિ સમિતિના કાર્યને આશીર્વાદ આપ્યા. મહારાજે સનાતન પ્રભાતનું વાચન કર્યું … Read more

અપૂરતી સાધકસંખ્યાને કારણે મે ૨૦૧૯થી ગુજરાતી માસિક બંધ

સનાતન પ્રભાતના ગુજરાતી માસિકના વાચકોને નમ્ર વિનંતિ ! અપૂરતી સાધકસંખ્યાને કારણે મે ૨૦૧૯થી ગુજરાતી માસિક બંધ કરવામાં આવવાનું છે અને રાષ્ટ્ર તેમજ ધર્મ વિશેના અમૂલ્ય જ્ઞાનથી વંચિત ન રહો, તે માટે સનાતન પ્રભાતનાં અન્ય ભાષાઓમાંનાં નિયતકાલિકોનો લાભ લો ! ૧. ગુજરાતી માસિકની સેવા માટે અપૂરતું પડી રહેલું માનવીબળ અને ગ્રંથનિર્મિતિની સેવાનો વધતો જતો વિસ્તાર આ … Read more

સંતકૃપા પ્રતિષ્ઠાન વતી સમાજ-ઉપયોગી અન્નદાન ઉપક્રમ સંપન્ન !

ગુજરાત – અહીં સંતકૃપા પ્રતિષ્ઠાન વતી કર્ણાવતીમાં દિનાંક ૧૩ માર્ચના દિવસે અને વડોદરામાં ૧૭ માર્ચના દિવસે વિશેષ સમાજ-ઉપયોગી અન્નદાન ઉપક્રમનું આયોજન કરવામાં આવ્યું. કર્ણાવતી – અહીંના આંગણવાડી કેન્દ્ર ૨૨,૨૩, રાયપુરમાં રાયપુર વૉર્ડનાં નગરસેવિકા શ્રીમતી જયશ્રીબેન પંડ્યાના હસ્તે બાળકોને નાસ્તો આપવામાં આવ્યો જેનો લાભ આંગણવાડીના ૬૦ જેટલા બાળકોએ લીધો આ સમયે સંતકૃપા પ્રતિષ્ઠાનના કાર્યકર્તાઓ શ્રી. ચંદ્રશેખર … Read more

મહાશિવરાત્રિના અવસર પર ગુજરાતમાં વિવિધ ઠેકાણે ગ્રંથ પ્રદર્શનોનું આયોજન !

ગુજરાત – અહીં મહાશિવરાત્રિના અવસર પર સનાતન સંસ્થા અને હિંદુ જનજાગૃતિ સમિતિ વતી વિવિધ ઠેકાણે ગ્રંથ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સાધના, અધ્યાત્મ, રાષ્ટ્ર, ધર્મ, આયુર્વેદ, દિનચર્યા, ધર્મશિક્ષણ અને બાળસંસ્કાર જેવા વિવિધ વિષયો પર સર્વસમાવેશક અને વૈજ્ઞાનિક ભાષામાં શાસ્ત્ર બતાવનારા અમૂલ્ય ગ્રંથો ઉપલબ્ધ હતા. આની સાથેજ ગોમૂત્ર અર્ક, જપમાળા, ભીમસેની કપૂર, સાત્ત્વિક અત્તર, ઉદબત્તી, … Read more

ઋષિતુલ્ય પરાત્પર ગુરુ પરશરામ પાંડે મહારાજજી (૯૨ વર્ષ)નો દેહત્યાગ !

કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગના સંગમ, અદ્વિતીય પરાત્પર ગુરુ પાંડે મહારાજજીનાં ચરણોમાં વંદન !   દેવદ (પનવેલ) – અહીં સનાતન આશ્રમના સાધકો માટે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના સાક્ષાત પ્રતિરૂપ, સર્વ સાધકો પર પ્રીતિનો વર્ષાવ કરનારા, સહસ્રો સાધકોને મંત્રોચ્ચાર કહીને જીવન પ્રદાન કરનારા, જ્ઞાનયોગી અને ઋષિતુલ્ય પરાત્પર ગુરુ પાંડે મહારાજજીએ ૩ માર્ચ ૨૦૧૯ના દિવસે અહીંના સનાતન આશ્રમમાં … Read more

૬૧ ટકા આધ્‍યાત્‍મિક સ્‍તર પ્રાપ્‍ત કરેલાં સૌ. સંધ્‍યા જામદારની સંત અને સાધકોને જણાયેલી ગુણવિશિષ્‍ટતાઓ !

૧. પૂ. (સૌ.) અશ્‍વિની પવાર : તેમનામાં રહેલી સાધના તથા સેવા માટેની તાલાવેલી અને પરાત્‍પર ગુરુદેવ ડો. આઠવલેજી પ્રત્‍યેના ભાવ અને શ્રદ્ધાને કારણે તેમણે આ સ્‍તર પ્રાપ્‍ત કર્યો છે. સૌ. જામદાર તેમના કુટુંબમાં અથવા અન્‍યત્ર ઉદ્‌ભવેલી પ્રતિકૂળ પરિસ્‍થિતિમાં પણ સ્‍થિર અને શાંત રહીને તેમના સાધના-પ્રવાસ દરમ્‍યાન ઉદ્‌ભવેલી સમસ્‍યાઓનો સામનો કરી શક્યાં. સૌ. જામદારને તીવ્ર આધ્‍યાત્‍મિક … Read more

અખાત્રીજ (અક્ષય તૃતીયા)

   ત્રેતાયુગનો જે દિવસે આરંભ થયો, તે દિવસ વેશાખ સુદ પક્ષ ત્રીજ એટલે કે અખાત્રીજ છે. જે દિવસે એક યુગનો અંત થઈને બીજા યુગનો આરંભ થાય છે, તે દિવસનું હિંદુ ધર્મશાસ્ત્રમાં અનન્ય સાધારણ મહત્ત્વ હોય છે. આ દિવસથી એક ક્લેશદાયક કાળનો અંત અને બીજા યુગના સત્યયુગનો આરંભ, આવો અવસર સાધ્ય થતો હોવાથી આ સંપૂર્ણ દિવસને … Read more

હનુમાન જયંતી

       બ્રહ્માંડનું કાળચક્ર ત્રણ સ્તર પર અર્થાત્ ઉત્પત્તિકાળ, સ્થિતિકાળ અને લયકાળમાં ભ્રમણ કરતું રહે છે. તે સ્તર પર દેવતાઓ માટે વધારેમાં વધારે કાર્ય જે દિવસોમાં કરવામાં આવે છે, તે દિવસો હિંદુ કાળગણનામાં વ્રત, તહેવાર તથા ઉત્સવ ઇત્યાદિ ત્રણ સ્તર પર ઊજવવામાં આવે છે. કેટલીક પૂર્ણિમાને દિવસે વિશિષ્ટ દેવતાઓનું વધારેમાં વધારે તત્ત્વ કાર્યકારી ભૂમિકાના રૂપમાં ભૂતલ … Read more

શ્રી મહાવીર જયંતી

ઇસુ ખ્રિસ્ત પહેલાંના ૫૯૮મા વર્ષે ચૈત્ર માસમાં સુદ પક્ષની તેરસના દિવસે ક્ષત્રિયકુંડ નગરીમાં રાજા સિદ્ધાર્થ અને ક્ષત્રાણી ત્રિશલાદેવીના મહેલમાં જૈનોના ૨૪મા તીર્થંકર વર્ધમાન મહાવીરનો જન્મ થયો. ત્રીસ વર્ષની વયે સંસારનો ત્યાગ કરીને શાશ્વત સત્યની શોધમાં તેઓ નીકળી પડ્યા. આત્મદર્શન માટે અગમ્ય જંગલોમાં ઘોર તપ સાધના કરી. અનેક પ્રકારની વેદનાઓ, અડચણોનો સામનો કર્યો. તેમને સાડા બાર … Read more

પરશુરામ જયંતી

ક્ષાત્રતેજના સાક્ષાત પ્રતીક ભગવાન પરશુરામ   પરશુરામ ભગવાન શ્રીવિષ્ણુના છઠા અવતાર છે, એટલે તેમની ઉપાસ્ય દેવતા તરીકે પૂજા કરવામાં આવે છે. વૈશાખ સુદ પક્ષ ત્રીજના દિવસે પરશુરામ જયંતી આવે છે. આ ઉપલક્ષ્યમાં ભગવાન પરશુરામ સાથે સંબંધિત જાણકારી પ્રસ્તુત કરી રહ્યા છીએ. ભગવાન પરશુરામની કથાઓ રામાયણ, મહાભારત અને અન્ય પુરાણોમાં મળી આવે છે. પહેલાંના અવતારોની જેમ … Read more