હોળી નિમિત્તે થતાં અનાચારો રોકવા માટે ગુજરાતમાં સરકારી અધિકારીઓને નિવેદનો !

ગુજરાત – હિંદુ જનજાગૃતિ સમિતિ વતી હોળી અને રંગપંચમી નિમિત્તે થતાં અનાચારો રોકવા માટે અને મહિલાઓની સુરક્ષા માટે યોગ્ય કાર્યવાહી કરવા બાબતે ઉમરગામ, નવસારી અને વડોદરામાં સરકારી અધિકારીઓને નિવેદનો આપવામાં આવ્યાં.  

પત્રકારત્‍વ વિશે અભ્‍યાસ ન કરેલા સનાતન પ્રભાતના સંવાદદાતાઓ અને સંપાદકોના લેખ દ્વારા રાષ્‍ટ્ર અને ધર્મ વિશે પ્રભાવી સમાજ-જાગૃતિ થવી

  ‘વર્તમાનમાં, સમગ્ર દેશમાં સમાચારપત્રો અને સમાચાર-વાહિનીઓની સંખ્‍યા ઘણી છે. તેમના માટે કાર્ય કરનારા મોટાભાગના સંવાદદાતાઓ અને સંપાદકો પત્રકારત્‍વ વિશે ભણ્‍યા પણ હોતા નથી. આવા લોકો હજી સુધી જનતાના મનમાં ન તો રાષ્‍ટ્ર અને ધર્મ વિશે પ્રેમ ઉત્‍પન્‍ન કરી શક્યા કે ન તો સમાજને સાધના ભણી વાળી શક્યા. તેમના પત્રકારત્‍વના સ્‍વરૂપ વિશેના વિચાર કરવાથી જાણવા … Read more

સંતકૃપા પ્રતિષ્‍ઠાન વતી વડોદરામાં મંદિર સ્‍વચ્‍છતાનો ઉપક્રમ !

  વડોદરા (ગુજરાત) – અહીં દિનાંક ૨ ફેબ્રુઆરીના દિવસે સંતકૃપા પ્રતિષ્‍ઠાન વતી શ્રી મહારુદ્ર હનુમાન સંસ્‍થાન વાડીમાં મંદિર સ્‍વચ્‍છતાનો ઉપક્રમ આયોજિત કરવામાં આવ્‍યો. મંદિરો કે જે ચૈતન્‍યનાં સ્રોત છે, ત્‍યાંની ગંદકી દૂર કરીને લોકોને ફરીથી ઈશ્‍વરી ચૈતન્‍યનો લાભ થાય અને ત્‍યાંનું વાતાવરણ સાત્ત્વિક બને એવો પ્રયત્ન આ ઉપક્રમ દ્વારા કરવામાં આવ્‍યો. આ મંદિરના વિશ્‍વસ્‍ત શ્રી. … Read more

જાન્‍યુઆરી મહિનામાં હિંદુ ધર્મ પર થયેલા પ્રહાર

કેરળમાં સ્‍થિત ચર્ચ દ્વારા નન પર શિસ્‍તભંગની કાર્યવાહી ! બળાત્‍કારી બિશપના વિરોધમાં આંદોલન કર્યું હોવાનો ઠપકો ! કોચી (કેરળ) – બળાત્‍કારનો આરોપ રહેલા માજી બિશપ ફ્રૅંકો મુલક્કલના વિરોધમાં આંદોલન કરનારી નન લૂસી કાલાપૂર પર ચર્ચે શિસ્‍તભંગની કાર્યવાહી કરી. કાલાપૂરે બિશપના વિરોધમાં કરવામાં આવેલા આંદોલનમાં સહભાગી થવું, તેમજ પોતાનો કવિતાસંગ્રહ પ્રકાશિત કરવો અને વાહન વેચાતું લેવું, … Read more

કુંભમેળાનો ‘યુનેસ્‍કો’ની ‘જાગતિક વારસા સૂચિ’માં સમાવેશ !

  નવી દેહલી – હિંદુઓનો સૌથી મોટો ધાર્મિક ઉત્‍સવ રહેલા કુંભમેળાને હવે જાગતિક દરજ્‍જો પ્રાપ્‍ત થયો છે. સંયુક્ત રાષ્‍ટ્રોનું ઘટક રહેલા ‘યુનેસ્‍કો’એ ‘કુંભમેળો’ એટલે ધાર્મિક યાત્રાળુઓનો જગત્‌માંનો સૌથી મોટો અને શાંતિથી સંપન્‍ન થનારો મેળો હોવાના ગૌરવોદ્ગાર કાઢીને કુંભમેળાનો ‘યુનેસ્‍કો’ની ‘જાગતિક વારસા સૂચિ’માં સમાવેશ કર્યો. ‘યુનેસ્‍કો’ના દક્ષિણ કોરિયામાં આંતરશાસકીય સમિતિની ચાલુ રહેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં … Read more

આશ્રમમાં પધારનારા અતિથિઓને વિવિધ ધ્‍વનિચિત્ર-ચક્રિકાઓ બતાવવા માટે દૂરચિત્રવાણી સંચ (ટીવી)ની આવશ્‍યકતા !

સનાતનનો રામનાથી, ગોવા સ્‍થિત આશ્રમ પરશુરામ ભૂમિ પર આવેલી ચૈતન્‍યદાયી વાસ્‍તુ છે ! સંપૂર્ણ ભારતવર્ષના, તે સાથે જ વિદેશથી આવનારા અનેક અતિથિઓ તેમજ આશ્રમ-દર્શનાર્થે આવનારા જિજ્ઞાસુઓ સનાતનના કાર્ય વિશે જાણકારી લે છે. આ અતિથિઓને આશ્રમમાં તેમના નિવાસના સમયગાળામાં રાષ્‍ટ્ર અને ધર્મના કાર્ય વિશે ઉદ્‌બોધક લઘુચલચિત્રો, તે સાથે જ વિવિધ સંતોની ભેટ-વાર્તાઓ, સાધકોનો સાધના-પ્રવાસ, આશ્રમમાં થયેલા … Read more

વારાણસી અથવા પ્રયાગ ખાતે સનાતન આશ્રમના નિર્માણ માટે ૪-૫ સહસ્ર ચોરસ મીટર ભૂમિની આવશ્‍યકતા !

સનાતન સંસ્‍થા દ્વારા જનકલ્‍યાણ માટે આરંભ કરેલું રાષ્‍ટ્રરક્ષણ અને અધ્‍યાત્‍મ પ્રસારનું કાર્ય હવે દેશ-વિદેશમાં મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. ઈશ્‍વરની કૃપાથી અનેક હિતચિંતકો અને ધર્મપ્રેમીઓ પણ પૂર્ણકાલીન સાધના તેમજ ધર્મકાર્ય કરવા માટે ઇચ્‍છુક છે. સંસ્‍થાના ઉત્તર-ભારતના કાર્યની વધતી જતી વ્‍યાપકતા જોતાં વારાણસી અથવા પ્રયાગ (અલાહાબાદ) ખાતે ૪-૫ સહસ્ર ચોરસ મીટર ભૂમિની આવશ્‍યકતા છે.   જે … Read more

રામનાથી, ગોવા સ્થિત સનાતનના આશ્રમમાં ‘સૌરયાગ’ સંપન્ન !

રામનાથી (ગોવા) – શ્રી સૂર્યનારાયણની કૃપાથી પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીને આરોગ્યપૂર્ણ દીર્ઘાયુષ્ય મળે, હિંદુ રાષ્ટ્રની સ્થાપનાના કાર્યમાંની સર્વ અડચણો દૂર થાય અને આ કાર્યમાં સહભાગી થયેલા સર્વ સાધકો સહિત સર્વ હિંદુત્વનિષ્ઠોના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રાસ દૂર થાય, તેમજ સહુકોઈની આયુષ્યવૃદ્ધિ થાય, એવો સંકલ્પ કરીને મહર્ષિ ભૃગુની આજ્ઞા અનુસાર અહીંના સનાતનના આશ્રમમાં ૨૧ ઑકટોબર ૨૦૧૮ના … Read more

રામનાથી સ્‍થિત નવા આશ્રમના નિર્માણ કાર્ય માટે નેટવર્કિંગ વિશેની સામગ્રી અર્પણ કરીને ધર્મકાર્યમાં સહભાગી થાવ !

વાચકો, હિતચિંતકો અને ધર્મપ્રેમીઓને વિનંતિ ! ‘સંપૂર્ણ જગત્‌માં ઝડપથી હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના થાય’, આ ઉદાત્ત ધ્‍યેયથી સનાતન સંસ્‍થાનાં સાધકો અને ધર્મપ્રેમીઓ ધર્મપ્રસારનું કાર્ય કરી રહ્યા છે. કાળ અનુસાર આ કાર્યની આવશ્‍યકતા ધ્‍યાનમાં લઈને સેંકડો સાધકો કાર્યમાં ઝંપલાવીને ધર્મસેવા કરી રહ્યા છે, તેમજ અનેક સાધકો પૂર્ણસમય સાધના કરવા માટે ઇચ્‍છુક છે. તેથી પૂર્ણકાલીન સાધકો અને ધર્મપ્રેમીઓની … Read more

પ્રયાગરાજ ખાતે કુંભપર્વના સમયગાળામાં ધર્મપ્રસારની સેવામાં યથાશક્તિ સહભાગી થાવ !

સર્વત્રના વાચકો, હિતચિંતકો અને ધર્મપ્રેમીઓને પ્રયાગરાજ ખાતે કુંભપર્વ નિમિત્તે વ્‍યષ્‍ટિ-સમષ્‍ટિ સાધના, તેમજ ધર્મસેવા કરવાની અમૂલ્‍ય તક ! પ્રયાગરાજ ખાતે કુંભપર્વના સમયગાળામાં કરેલી સાધનાનો ૧ સહસ્ર ગણો લાભ થતો હોવાથી ધર્મપ્રસારની સેવામાં તન-મન-ધનથી યથાશક્તિ સહભાગી થાવ !   ૧.૧.૨૦૧૯ થી ૨૮.૨.૨૦૧૯ના સમયગાળામાં પ્રયાગરાજ (ઉત્તરપ્રદેશ) ખાતે કુંભમેળો હશે. આ સમયગાળામાં સંપૂર્ણ ભારતના ૩ કરોડ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ ખાતે … Read more