શ્રી શ્રી ૧૦૦૮ મહામંડળેશ્વર શ્રી મહેંદ્રાનંદગીરીજી મહારાજજીના સનાતનના કાર્યને આશીર્વાદ !

  ગિરનાર (જૂનાગઢ, ગુજરાત) – અહીંના પંચદશનામ જૂના અખાડાના અનંત વિભૂષિત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડળેશ્વર શ્રી મહેંદ્રાનંદગીરીજી મહારાજની હિંદુ જનજાગૃતિ સમિતિના ગુજરાત સમન્વયક શ્રી. સંતોષ આળશી તેમજ સમિતિના અન્ય કાર્યકર્તાઓ શ્રી. સુહાસ ગરુડ અને શ્રી. ગજાનન નાગપુરેએ ચરણ વંદના કરી. મહારાજે સનાતન સંસ્થા અને હિંદુ જનજાગૃતિ સમિતિના કાર્યને આશીર્વાદ આપ્યા. મહારાજે સનાતન પ્રભાતનું વાચન કર્યું … Read more

હોળી નિમિત્તે થતાં અનાચારો રોકવા માટે ગુજરાતમાં સરકારી અધિકારીઓને નિવેદનો !

ગુજરાત – હિંદુ જનજાગૃતિ સમિતિ વતી હોળી અને રંગપંચમી નિમિત્તે થતાં અનાચારો રોકવા માટે અને મહિલાઓની સુરક્ષા માટે યોગ્ય કાર્યવાહી કરવા બાબતે ઉમરગામ, નવસારી અને વડોદરામાં સરકારી અધિકારીઓને નિવેદનો આપવામાં આવ્યાં.  

ઋષિતુલ્ય પરાત્પર ગુરુ પરશરામ પાંડે મહારાજજી (૯૨ વર્ષ)નો દેહત્યાગ !

કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગના સંગમ, અદ્વિતીય પરાત્પર ગુરુ પાંડે મહારાજજીનાં ચરણોમાં વંદન !   દેવદ (પનવેલ) – અહીં સનાતન આશ્રમના સાધકો માટે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના સાક્ષાત પ્રતિરૂપ, સર્વ સાધકો પર પ્રીતિનો વર્ષાવ કરનારા, સહસ્રો સાધકોને મંત્રોચ્ચાર કહીને જીવન પ્રદાન કરનારા, જ્ઞાનયોગી અને ઋષિતુલ્ય પરાત્પર ગુરુ પાંડે મહારાજજીએ ૩ માર્ચ ૨૦૧૯ના દિવસે અહીંના સનાતન આશ્રમમાં … Read more

અંતહીન વનવાસ !

પ્રભુ શ્રીરામને રાજાજ્ઞાને કારણે ૧૪ વર્ષ સુધી વનમાં રહેવું પડ્યું હતું. તેવી જ રીતે, કળિયુગમાં પણ તેમને રાજકીય વનવાસ ભોગવવો પડી રહ્યો છે. રામજન્મભૂમિનો પ્રશ્ન મધ્યસ્થી કરીને ઉકેલવાનો નિર્ણય, નિરર્થક લોકશાહીના ન્યાયાલયે આપ્યો છે. રામમંદિર-નિર્માણના વિષયને લઈને ટાળાટાળ ! જે પક્ષ રામમંદિર-નિર્માણના વિષયને લઈને થોડા વર્ષ પહેલાં સત્તાસ્થાને બિરાજમાન થયો, તે હવે આ વિષયને પોતાની … Read more

હનુમાનજીના  ગુણ

૧. નામપર દૃઢ શ્રદ્ધા : ‘નામ જ બધુ કરે છે’, હનુમાનજીની એવી દૃઢ શ્રદ્ધા છે. વિશ્વામિત્રઋષિનું આજ્ઞાપાલન કરવા માટે શ્રીરામજીએ હનુમાન સાથે યુદ્ધ કર્યું. શ્રીરામજીએ તેમના પર અનેક બાણ છોડ્યા; પણ રામનામની ભક્તિને કારણે તેમને એકપણ બાણ ન લાગ્યો. નામ પર શ્રદ્ધા હોવાથી જ તેઓ સમુદ્ર ઓળંગીને લંકા પહોંચી ગયા. ૨. સગુણમાં ન અટકવું : … Read more

સર્વોચ્‍ચ ન્‍યાયાલય દ્વારા મધ્‍યસ્‍થી સમિતિ રચવામાં આવવાને કારણે રામમંદિરનો પ્રશ્‍ન લટકી પડ્યો !

* મધ્‍યસ્‍થીનો અર્થ છે આ પ્રકરણને હજી વધારે વર્ષો સુધી લટકતું રાખવાનો પ્રયત્ન કરવો, એવી શંકા જાગે, તો તેમાં આશ્‍ચર્ય કરવા જેવું શું છે ? * સર્વ પ્રમાણો અને ઐતિહાસિક તથ્‍યો હિંદુઓના પક્ષમાં હોવા છતાં પણ નિર્ણય લેવા માટે લાગી રહેલો સમય ભારતીય લોકશાહીની નિરર્થકતા દર્શાવી રહ્યો છે, એવું જો કોઈ કહે, તો તેમાં આશ્‍ચર્ય … Read more

મડગાંવ વિસ્ફોટ પ્રકરણમાં સનાતનના સાધકોની નિર્દોષ મુક્તિ !

ચાર વર્ષ સુધી જૂઠા આરોપ મૂકીને, સનાતન દ્વેષી પ્રચારમાધ્યમો અને કહેવાતા પ્રગતિવાદીઓએ સનાતન સંસ્થાની એટલી હાનિ કરી છે કે તેઓ જેટલી હાનિભરપાઈ આપે, એટલી ઓછી જ છે ! આ પ્રકરણમાં સનાતન સંસ્થા અને સાધકોની જે માનહાનિ થઈ છે, તેની પૂર્તિ કેવી રીતે થશે ? નિરપરાધ હોવા છતાં પણ આ ૬ સાધકોને ૪ વર્ષ સુધી પોલીસ … Read more

અખાત્રીજ (અક્ષય તૃતીયા)

   ત્રેતાયુગનો જે દિવસે આરંભ થયો, તે દિવસ વેશાખ સુદ પક્ષ ત્રીજ એટલે કે અખાત્રીજ છે. જે દિવસે એક યુગનો અંત થઈને બીજા યુગનો આરંભ થાય છે, તે દિવસનું હિંદુ ધર્મશાસ્ત્રમાં અનન્ય સાધારણ મહત્ત્વ હોય છે. આ દિવસથી એક ક્લેશદાયક કાળનો અંત અને બીજા યુગના સત્યયુગનો આરંભ, આવો અવસર સાધ્ય થતો હોવાથી આ સંપૂર્ણ દિવસને … Read more

હનુમાન જયંતી

       બ્રહ્માંડનું કાળચક્ર ત્રણ સ્તર પર અર્થાત્ ઉત્પત્તિકાળ, સ્થિતિકાળ અને લયકાળમાં ભ્રમણ કરતું રહે છે. તે સ્તર પર દેવતાઓ માટે વધારેમાં વધારે કાર્ય જે દિવસોમાં કરવામાં આવે છે, તે દિવસો હિંદુ કાળગણનામાં વ્રત, તહેવાર તથા ઉત્સવ ઇત્યાદિ ત્રણ સ્તર પર ઊજવવામાં આવે છે. કેટલીક પૂર્ણિમાને દિવસે વિશિષ્ટ દેવતાઓનું વધારેમાં વધારે તત્ત્વ કાર્યકારી ભૂમિકાના રૂપમાં ભૂતલ … Read more

રામનવમી

આદર્શ અવતારી પુરુષ   પ્રજાનું જીવન સુખી-સંતોષી અને વૈભવસંપન્‍ન કરનારા; ગુનેગારી, ભ્રષ્‍ટાચાર, રોગચાળો, મુશ્‍કેલીઓ ઇત્‍યાદિને નામશેષ કરેલા, એવા રાજ્‍યના નિર્માતા મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામ અર્થાત્ બધી જ રીતે આદર્શ એવા અવતારી પુરુષ ! માતા-પિતાનું આજ્ઞાપાલન કરવા માટે વનવાસ ભોગનારા આદર્શ પુત્ર, એકપત્નીવ્રતી આદર્શ પતિ, રાજધર્મનું પાલન કરવા માટે ધર્મપત્નીનો ત્‍યાગ કરનારા આદર્શ રાજા એટલું જ … Read more