ગોરક્ષક દળના પ્રમુખ સતીશકુમાર પ્રધાનની ધરપકડ !

   પટિયાલા (પંજાબ) – પંજાબ ગોરક્ષક દળના પ્રમુખ શ્રી. સતીશકુમાર પ્રધાનની ૨૧ ઑગસ્ટના દિવસે પટિયાલા પોલીસે ધરપકડ કરી. (પંજાબમાં અમલી પદાર્થોની મોટા પ્રમાણમાં તસ્કરી ચાલુ છે, આ બાબતે નિષ્ક્રિય રહેનારી પંજાબ પોલીસ ગોરક્ષકો પર બરાબર તત્પરતાથી કાર્યવાહી કરે છે. – તંત્રી) સામાજિક સંકેતસ્થળ પર પ્રકાશિત થયેલા વ્હિડિઓમાં શ્રી. સતીશકુમારની સંગઠનાના સદસ્યો કેટલાંક ગોતસ્કરોને મારઝૂડ કરતા દેખાતા હોવાથી તેમના પર અપહરણ અને લોકોને … Read more

મધ્યપ્રદેશની ગોશાળામાં ૧ સહસ્ર ૨૦૦ ગાયોનું મૃત્યુ !

   ગ્વાલિયર (મધ્યપ્રદેશ)– અહીંની મહાપાલિકાની લાલટિપારા ગોશાળામાં ગત ૪ મહિનાઓમાં ૧ સહસ્ર ૨૦૦ કરતાં વધુ ગાયોનું મૃત્યુ થયું હોવાનો બનાવ ઉજાગર થયો છે. ગોશાળામાં ક્ષમતા કરતાં વધુ ગાયો છે. મહાપાલિકાના અતિરિક્ત આયુક્તનું કહેવું છે કે પૉલિથિન ખાવાથી તેમજ કંકુ ચાટવાથી ગાયોનું મૃત્યુ થઈ રહ્યું છે. ૧. ગોશાળામાં ઘણો કાદવ થઈ ગયો છે, તેમાં ફસાઈને ગાયને … Read more

ઓરિસા ખાતે એક ભારત અભિયાન – કાશ્મીર ભણી અભિયાન અંતર્ગત સભા

સભામાં દીપપ્રજ્વલન કરતી વેળાએ શ્રી. પ્રમોદ મુતાલિક અને અન્ય હિંદૂ સંગઠનાઓના પદાધિકારીઓ     ભુવનેશ્વર (ઓરિસા) – ગત ૨૬ વર્ષોથી વિસ્થાપિત કાશ્મીરી હિંદુઓને ન્યાય અપાવવા માટે ભારત રક્ષા મંચે સમગ્ર દેશની હિંદુત્વનિષ્ઠ સંગઠનાઓ સાથે મળીને,  એક ભારત અભિયાન – ચાલો કાશ્મીર ભણીની ઘોષણા કરી છે. તેના અંતર્ગત આયોજિત કરવામાં આવેલી સભામાં ૧૧ રાજ્યોની હિંદૂ સંગઠનાઓના પદાધિકારીઓ … Read more

શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીજીના એક ભારત અભિયાન – કાશ્મીર ભાણી ને આશીર્વાદ !

    પુરી સ્થિત ગોવર્ધન પીઠના જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી મહારાજજીએ સદર અભિયાન માટે હિંદુત્વનિષ્ઠોને આશીર્વાદ આપતી વેળાએ કહ્યું,  આપણું કાર્ય યોગ્ય નેતૃત્વ કરનારના માધ્યમ દ્વારા વૃદ્ધિંગત કરો. તેમાં વ્યક્તિગત સ્વાર્થ હોવો જોઈએ નહીં.  

રાજસ્થાન ખાતે ગોમંત્રાલય અને ગોમંત્રી હોવા છતાં પણ ગોમાતાની આવી દશા થવી દુર્ભાગ્યપૂર્ણ !

ભાજપા શાસન ધરાવતા રાજસ્થાનની ગોશાળામાં ૫૦૦ ગાયોનું મૃત્યુ !     જયપુર – અહીંની હિંગોનિયા ગોશાળાના કાદવ-કીચડમાં પ્રતિદિન ગાયો દટાઈ રહી છે. ગત ત્રણ દિવસોમાં અત્રે ૫૦૦ ગાયોનું મૃત્યુ થયું હોવાના સમાચાર છે. ૧. આ ગોશાળામાંથી પ્રતિદિન ૬૫ ટ્રોલી છાણ કાઢવામાં આવે છે. ગત ૨ મહિનાઓથી છાણ કાઢવામાં આવ્યું નથી. ૨. આ છાણનો ઉગ્ર વાસ … Read more

(કહે છે) કાશ્મીરનું પાકમાં વિલિનીકરણ થાય, તે દિવસની પ્રતીક્ષા કરી રહ્યો છું ! – નવાઝ શરીફ

   મુઝફ્ફરાબાદ (પાક અધિકૃત કાશ્મીર) – પાકના પ્રધાનમંત્રી નવાઝ શરીફના દળને પાક અધિકૃત કાશ્મીરમાં થયેલી ચૂંટણીમાં ૪૧ માંથી ૩૦ સ્થાનો પર વિજય મળ્યો છે. તે માટે આયોજિત સભામાં શરીફે કહ્યું કે કાશ્મીર પાકિસ્તાનનો ભાગ બને, તેની રાહ જોઈ રહ્યો છું.     તેમના આ વક્તવ્ય પર પ્રતિક્રિયા વ્યક્ત કરતી વેળાએ ભારતનાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજે … Read more

ભારતીય સેનાએ સીમા પર નિયુક્ત રણગાડીઓ (ટૅન્કો)ના નામ ટીપૂ સુલતાન અને ઔરંગઝેબ પાડ્યાં !

    નવી દેહલી – વર્ષ ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ પછી ભારતે પહેલી જ વાર લડાખ ખાતે ભારત-ચીન સીમા પર ૧૦૦ રણગાડીઓ નિયુક્ત કરી છે. તેમાંની કેટલીક રણગાડીઓનાં નામો  ટીપૂ સુલતાન,  ઔરંગઝેબ’  એવા છે, આ જાણકારી રક્ષણમંત્રાલયનાં સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે.’ (હિંદુઓનો નરસંહાર કરનારા વિદેશી આક્રમણકારીઓનાં નામો પાડનારી ભારતીય સેના અને રક્ષણ વિભાગને ભારતનો  સત્ય … Read more

કહેવાતા પર્યાવરણ રક્ષકોને સજ્જડ તમાચો !

જળ સંસાધન અને ગંગા સંરક્ષણમંત્રી ઉમા ભારતીએ સ્પષ્ટ કહ્યું,  પૂજા સાહિત્યથી ગંગાજી પ્રદૂષિત થતાં નથી !     નવી દેહલી – સાંસદ રામકુમાર કશ્યપે ગંગા નદીના પ્રદૂષણ વિશે સંસદમાં પ્રશ્ન ઊઠાવ્યો, ત્યારે ઉમા ભારતીએ ઉત્તર આપતી વેળાએ કહ્યું કે પૂજા-સામગ્રી નદીના પ્રવાહમાં વહી જાય છે; પરંતુ અન્ય પ્રદૂષણોથી પ્રવાહની ગતિ ધીમી પડી જાય છે અથવા … Read more

રામમંદિર પ્રકરણ અંગે અન્ય હિંદુ સાંસદોએ પણ ડૉ. સ્વામીને ટેકો આપવો !

  રામમંદિર પ્રકરણની સુનાવણી પ્રતિદિન થાય !    નવી દેહલી – અયોધ્યા ખાતે રામમંદિર-નિર્માણ પ્રકરણ અંગે સર્વોચ્ચ ન્યાયાલયમાં ચાલી રહેલી સુનાવણી પ્રતિદિન થાય, ખટલાનો નિર્ણય શીઘ્ર મળે તેમજ રામમંદિર-નિર્માણના કાર્યનો આરંભ તરત જ કરવામાં આવે, એવી માગણી ભાજપના વરિષ્ઠ સાંસદ ડૉ. સુબ્રહ્મણ્યમ્ સ્વામીએ રાજ્યસભામાં કરી છે. (અયોધ્યા ખાતેનો રામમંદિરનો પ્રશ્ન ડૉ. સ્વામી જ પ્રસ્તુત કરે … Read more

ગાંધીહત્યામાં લૉર્ડ માઊંટબેટન અને નહેરુનો હાથ ! – ડૉ. સુબ્રહ્મણ્યમ્ સ્વામી

    નવી દેહલી – મોહનદાસ ગાંધીની હત્યા સમયે કેટલી ગોળીઓ ચલાવવામાં આવી, એ વિશે કોઈ કાંઈ જ જાણતું નથી, શા માટે ? તેમનું શવપરિક્ષણ (પોસ્ટમાર્ટમ) શા માટે કરવામાં આવ્યું નહીં, તેની જાણકારી પણ કોઈને નથી. જ્યારે ગાંધીજીને ગોળીઓ લાગી, ત્યારે તેમને ઇસ્પિતાલમાં શા માટે ન લઈ ગયા ? તેમને બિર્લા-ભવનમાં શા માટે રાખવામાં આવ્યા … Read more