રામનાથી, ગોવા ખાતે મે-જૂન ૨૦૧૯માં સંપન્ન થનારા અષ્ટમ અખિલ ભારતીય હિંદૂ અધિવેશન નિમિત્તે…

ધર્માધારિત ‘હિંદુ રાષ્ટ્ર’ની સોનેરી પ્રભાત હવે દૂર નથી ! હિંદુ રાષ્ટ્રની સ્થાપનાના ઉદ્દેશથી હિંદુ જનજાગૃતિ સમિતિ વતી આયોજિત અખિલ ભારતીય હિંદૂ અધિવેશનનું આ આઠમું વર્ષ છે. વર્ષ ૨૦૧૨માં રામનાથી, ગોવા ખાતે સંપન્ન થયેલા પ્રથમ અખિલ ભારતીય હિંદૂ અધિવેશન દ્વારા પ્રેરણા લઈને સામાન્ય પરંતુ ધર્મ અને રાષ્ટ્ર પ્રત્યે ગર્વની લાગણી દર્શાવનારા હિંદુઓ એકત્રિત આવવા લાગ્યા. પ્રતિવર્ષ … Read more

અષ્‍ટમ ‘અખિલ ભારતીય હિંદૂ અધિવેશન’ : ૨૭ મે થી ૮ જૂન ૨૦૧૯

ફોંડા (ગોવા) – હિંદુ જનજાગૃતિ સમિતિ વતી દિનાંક ૨૭ મે થી ૮ જૂન ૨૦૧૯ના સમયગાળામાં રામનાથી, ગોવા ખાતે ‘અષ્‍ટમ અખિલ ભારતીય હિંદૂ અધિવેશન’નું આયોજન કરવામાં આવ્‍યું છે. આ અધિવેશનમાં હિંદુ ધર્મ અને સમાજ પર થનારા પ્રહારોનો પ્રતિકાર અને હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના માટે કાર્યરત રહેલી વ્‍યક્તિઓ (સંગઠનોના પદાધિકારી, વકીલ, સંપાદક, લેખક) સહભાગી થવાના છે. ‘હિંદુ રાષ્‍ટ્રની … Read more

હોળી રમતી વેળાએ આ સાવચેતી રાખો !

૧. રંગ રમતી વેળાએ નૈસર્ગિક રંગોને જ પ્રાધાન્ય આપો ! : પ્રાચીન કાળમાં રંગ રમતી વેળાએ કેવળ નૈસર્ગિક રંગોને જ પ્રાધાન્ય આપવામાં આવતું હતું. ગુલાલ, અબીલ ગુલાલ અને કેસૂડાંના ફૂલમાંથી બનાવેલો રંગ એવા વિવિધ પ્રકારના સુરક્ષિત રંગોનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. હવે આ રંગોને બદલે આધુનિક રંગો આવ્યા છે. આ રંગોમાં વિવિધ પ્રકારના રાસાયણિક … Read more

વિદેશ વાર્તા

નાનપણથી જ છોકરાઓને ખોટો ઇતિહાસ ભણાવીને તેમના મનમાં હિંદુદ્વેષ નિર્માણ કરનારો પાકિસ્‍તાન ! ‘હિંદુઓ વિશ્‍વાસઘાતકી છે. આ ઢોંગી હિંદુઓએ જ મુસલમાનોની હત્‍યા કરી અને તેમની સંપત્તિ પર નિયંત્રણ મેળવ્‍યું તેમજ મુસલમાનોને ભારતમાંથી હાંકી કાઢ્યા’, આવો ઉલ્‍લેખ પાક સ્‍થિત બલુચિસ્‍તાનના ૫ મા ધોરણના ઇતિહાસના પુસ્‍તકમાં કરવામાં આવ્‍યો છે. (આ છોકરાઓ મોટા થયા પછી આતંકવાદી બનશે જ … Read more

વિશેષ સંપાદકીય

હિંદુઓને દિશાદર્શન કરાવનારી દીવાદાંડી, ‘સનાતન પ્રભાત’ ! વર્તમાનમાં હિંદુઓનું મનોબળ તોડી પાડવાનું કાર્ય કથિત પ્રગતિવાદી, સુધારવાદી, બુદ્ધિવાદી, સામ્‍યવાદીઓ કરી રહ્યા છે. આવી સ્‍થિતિમાં સમાચારપત્ર ‘સનાતન પ્રભાત’ એક નીડર યોદ્ધાની જેમ આ સર્વ હિંદુદ્વેષીઓ પર શાબ્‍દિક પ્રહાર કરી રહ્યું છે. ‘શબ્‍દો કેટલાં ચમત્‍કારી હોય છે,’ આ વાત લોકમાન્‍ય તિલકના ‘કેસરી’એ બતાવી દીધી હતી. તેને જ આદર્શ … Read more

ફેબ્રુઆરી મહિનામાં હિંદુ ધર્મ પર થયેલા પ્રહાર !

ત્રિરંગા યાત્રાના વિરોધ તરીકે ધર્માંધ વિદ્યાર્થીઓએ કરી ૩ હિંદુ વિદ્યાર્થીઓની મારઝૂડ ! અલીગઢ (ઉત્તરપ્રદેશ) – અહીં સ્‍થિત અલીગઢ મુસ્‍લિમ વિશ્‍વવિદ્યાલયમાં ૨૨ જાન્‍યુઆરીના દિવસે હિંદુ વિદ્યાર્થીઓ દ્વારા ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આ સમયે વિશ્‍વવિદ્યાલયના પરિસરમાં મંદિર બાંધવાની માગણી કરવામાં આવી હતી. તેના વિરોધ તરીકે યાત્રામાં સહભાગી થયેલા ૩ હિંદુ વિદ્યાર્થીઓને ધર્માંધ વિદ્યાર્થીઓએ મારઝૂડ કરી. (આ … Read more

વડોદરા ખાતે હિંદુ જનજાગૃતિ સમિતિ વતી હિંદુ રાષ્‍ટ્રજાગૃતિ સભા સંપન્‍ન !

‘હિંદુ જનજાગૃતિ સમિતિના વ્‍યાસપીઠ પરથી બોલી રહ્યો છું તેનું મને અભિમાન છે’ – પ.પૂ. ગોસ્‍વામી પંકજકુમારજી મહારાજ વડોદરા (ગુજરાત) – અહીં ૩ ફેબ્રુઆરીના દિવસે વાડી વિસ્‍તારના શ્રી મહારુદ્ર મંદિરમાં હિંદુ જનજાગૃતિ સમિતિ વતી આયોજિત હિંદુ રાષ્‍ટ્રજાગૃતિ સભા સંપન્‍ન થઈ. આ સભામાં પ.પૂ.ગોસ્‍વામી પંકજકુમારજી મહારાજ, હિંદુ જનજાગૃતિ સમિતિના શ્રી. નિખિલ દરજી તથા સનાતન સંસ્‍થાના સૌ. રેખા … Read more

કર્ણાવતીમાં ‘વેલેન્‍ટાઈન ડે’ ના નામપર થતા અનાચાર રોકવા નિવેદન !

  કર્ણાવતી – ‘વેલેન્‍ટાઈન ડે’ ના નામપર થતા અનાચાર રોકવા ૧૪મી ફેબ્રુઆરીનો દિવસ શાળા અને મહાવિદ્યાલયોમાં ‘માતૃ-પિતૃપૂજનદિન’ ના રૂપમાં ઊજવવા માટે પ્રોત્‍સાહન આપવા તથા તે દિવસે વિશેષ પથક નિયુક્ત કરીને અનુચિત પ્રકાર રોકવા અને તે દ્વારા ભારતીય સંસ્‍કૃતિનું રક્ષણ કરીને યુવા પેઢીને યોગ્‍ય માર્ગે દોરવા માટે હિંદુ જનજાગૃતિ સમિતિ વતી જિલ્‍લાધિકારી શ્રી. મેહુલ દવેને તથા … Read more

નવસારીમાં આયોજિત હિંદુ રાષ્‍ટ્રજાગૃતિ સભામાં હિંદુઓનો ઉત્‍સાહપૂર્ણ પ્રતિસાદ !

  ‘હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના કરવી આ અમારો બંધારણીય અધિકાર છે.’ – હિંદુ જનજાગૃતિ સમિતિના શ્રી. વિજય પાટીલ   નવસારી (ગુજરાત) – અહીં હિંદુ જનજાગૃતિ સમિતિ વતી દિનાંક ૧૦ ફેબ્રુઆરીના દિવસે હિંદુ રાષ્‍ટ્રજાગૃતિ સભા આયોજિત કરવામાં આવી. ‘‘વર્ષ ૧૯૭૬માં કટોકટીના સમયે ધર્મનિરપેક્ષતા (સેક્યુલર) શબ્‍દ ઉમેરીને ભારતને ધર્મનિરપેક્ષ રાષ્‍ટ્ર બનાવવામાં આવ્‍યું. જો સેક્યુલર શબ્‍દ ઘૂસવીને ભારત ધર્મનિરપેક્ષ … Read more

‘સૌરાષ્‍ટ્ર બૂક ફેર એન્‍ડ લિટરેચર ફેસ્‍ટીવલ’માં સનાતન સંસ્‍થાના ગ્રંથ પ્રદર્શનને ભવ્‍ય પ્રતિસાદ !

રાજકોટ (ગુજરાત) – અહીં દિનાંક ૯ થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ સુધી રેસકોર્સ મેદાન ખાતે ‘સૌરાષ્‍ટ્ર બૂક ફેર એન્‍ડ લિટરેચર ફેસ્‍ટીવલ’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. તેમાં સનાતન સંસ્‍થા દ્વારા પ્રકાશિત અધ્‍યાત્‍મ, ધર્મ, રાષ્‍ટ્રરક્ષણ, સાધના, દૈનંદિન જીવનમાં આચારપાલન, બાળસંસ્‍કાર, આયુર્વેદ જેવા વિવિધ વિષયો પરના ગ્રંથો પ્રદર્શિત કરવામાં આવ્‍યા હતા જેનો લાભ લગભગ ૬ વિદ્યાલયો, મહાવિદ્યાલયોના વિદ્યાર્થીઓ તેમજ … Read more