‘હિંદુસ્‍થાન યુનિલિવ્‍હર’નાં ઉત્‍પાદનોનો બહિષ્‍કાર કરવાનું હિંદુ જનજાગૃતિ સમિતિ દ્વારા આવાહન !

‘હિંદુસ્‍થાન યુનિલિવ્‍હર’ આસ્‍થાપનાના સંચાલકોના વિરોધમાં પાળધી (જલગાંવ, મહારાષ્‍ટ્ર)માં પોલીસમાં અપરાધ પ્રવિષ્‍ટ અને ધુળે (મહારાષ્‍ટ્ર)માં આંદોલન ! ‘સર્ફ એક્સેલ’ના ઉત્‍પાદનની જાહેરખબર દ્વારા હોળીનું અપમાન !   રંગપંચમી નિમિત્તે ‘હિંદુસ્‍થાન યુનિલિવ્‍હર’એ તેમનાં ઉત્‍પાદન ‘સર્ફ એક્સેલ’ની જાહેરખબર પ્રસારિત કરી. તેમાં હિંદુઓના તહેવારનું નિમિત્ત કરીને ફરી એકવાર જાણીજોઈને હિંદુઓનું અપમાન કરવામાં આવ્‍યું છે. આ પહેલાં પણ કંપનીની અનેક જાહેરખબરોમાં … Read more

‘સુરુચિ મસાલા’ આસ્‍થાપના દ્વારા મહાભારતના પાંડવો, દ્રૌપદી અને ગાંધારીનું ઘોર વિડંબન !

  મુંબઈ (મહારાષ્‍ટ્ર) – નાગપૂરની ‘સુરુચિ મસાલા’ કંપની વિવિધ મસલાઓનું ઉત્‍પાદન કરીને તેનું બજારમાં વેચાણ કરે છે. આ મસાલાનો સમાજમાં પ્રચાર કરવા માટે ‘સુરુચિ મસાલા’ કંપનીએ એક જાહેરખબર દ્વારા મહાભારતના પાંડવો, દ્રૌપદી અને ગાંધારીનું વિડંબન કર્યું છે. આ જાહેરાત ‘યૂ-ટ્યુબ’ પર અપલોડ કરવામાં આવી છે. ‘આ જાહેરાતનો હિંદુત્‍વનિષ્‍ઠોએ વૈધ માર્ગથી વિરોધ કરવો’, એવું આવાહન હિંદુ … Read more

ધર્મપરિવર્તન અટકાવવાના ઉપાયો

૧. હિંદુઓને ધર્મશિક્ષણ આપવું હિંદુઓનું ધર્મપરિવર્તન થવાનું મુખ્‍ય કારણ તેમનું ધર્મ પ્રત્‍યે અજ્ઞાન છે. આ અજ્ઞાન દૂર કરવા માટે સર્વ હિંદુઓને ધર્મશિક્ષણ આપવાની વ્‍યવસ્‍થા પ્રત્‍યેક શહેર, દેવાલય અને વિદ્યાલયમાં કરવી જોઈએ. ધર્મશિક્ષણ મળવાથી હિંદુઓ સ્‍વધર્મ અનુસાર આચરણ કરશે અને તેમને સ્‍વધર્મની શ્રેષ્‍ઠતાની અનુભૂતિ થશે. આવી અનુભૂતિ થવાથી ધર્માભિમાની બનેલા હિંદુઓ ધર્મપરિવર્તનના બલિ ચડશે નહીં. ૨. … Read more

ધર્માંતરિત થવાથી તેમજ ધર્માંતર કરવાથી લાગનારું પાપ !

અ. ધર્મથી અળગા રહેવું એક મહાપાપ ! : ધર્મ સાથે છેડો ફાડવો અથવા તેનાથી અળગું રહેવું મહાપાપ છે. તેની ગણના દુષ્‍કર્મોમાં કરવામાં આવે છે. આ. ધર્માંતરિત વ્‍યક્તિને ૬ઠ્ઠા નરકનો દંડ : ધર્માંતરિત થઈને ઈશ્‍વરના સાકાર રૂપને અસ્‍વીકાર કરવા જેવો અન્‍ય કોઈ ગુનો નથી. તે માટે ૬ઠ્ઠા નરકનો દંડ કહ્યો છે. ઇ. સર્વોચ્‍ચ ગુનો ! : … Read more

હોળી રમતી વેળાએ આ સાવચેતી રાખો !

૧. રંગ રમતી વેળાએ નૈસર્ગિક રંગોને જ પ્રાધાન્ય આપો ! : પ્રાચીન કાળમાં રંગ રમતી વેળાએ કેવળ નૈસર્ગિક રંગોને જ પ્રાધાન્ય આપવામાં આવતું હતું. ગુલાલ, અબીલ ગુલાલ અને કેસૂડાંના ફૂલમાંથી બનાવેલો રંગ એવા વિવિધ પ્રકારના સુરક્ષિત રંગોનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. હવે આ રંગોને બદલે આધુનિક રંગો આવ્યા છે. આ રંગોમાં વિવિધ પ્રકારના રાસાયણિક … Read more

‘વેલેંટાઈન ડે’ – શા માટે ન ઊજવવો ?

‘વેલેંટાઈન ડે’ જેવા પશ્ચિમી ‘ડે’ સંકુચિત પ્રેમ શીખવે છે : ‘વેલેંટાઈન ડે’ જેવા પશ્ચિમી ‘ડે’ સંકુચિત પ્રેમ શીખવે છે, જ્યારે હિંદુ ધર્મ ‘વસુધૈવ કુટુંબકમ્’ જેવા વ્યાપક પ્રેમના પાઠ ભણાવે છે. હિંદુઓની વિવાહ સંસ્કૃતિ સંયમિત અને નૈતિક પ્રેમજીવન શીખવે છે. કેટલાક દેશોમાં ૧૪ ફેબ્રુઆરી ના દિવસે ’વેલેંટાઈન ડે’ પ્રેમદિવસના રૂપમાં ઊજવવામાં આવે છે. યુવકો, શું સાચો … Read more

ડિસેમ્બર મહિનામાં થયેલા હિંદુ ધર્મ પર પ્રહારો

ઉલ્‍હાસનગર (થાણા) ખાતે ખ્રિસ્‍તી મિશનરી દ્વારા હિંદુઓના ધર્માંતરનું આંતરરાષ્‍ટ્રીય ષડ્‍યંત્ર ! * ૨૮ સહસ્ર કુટુંબમાંના દોઢ લાખ કરતાં વધારે સિંધીઓનું ધર્માંતર ! * શહેર, વિસ્‍તારમાં ૨૫ કરતાં વધારે નાના-મોટા ચર્ચ અને ૧૦૦ કરતાં વધારે પ્રાર્થનાસ્‍થળો ! * પ્રાર્થનાના નામ હેઠળ થઈ રહ્યું છે ધર્માંતર ! જે સિંધી સમાજે અખંડ હિંદુસ્‍થાનના વિભાજન સમયે હિંદુ ધર્મ ટકી … Read more

ડિસેમ્બર મહિનામાં વિદેશમાં થયેલા હિંદુ ધર્મ પર પ્રહારો

બાંગલાદેશમાથીં ધર્માંધોએ ‘બાંગલાદેશ માયનૉરિટી વૉચ’ના અધ્‍યક્ષ ધારાશાસ્‍ત્રી રવીંદ્ર ઘોષને વિસ્‍થાપિત કર્યા ! ધારાશાસ્‍ત્રી ઘોષએ ખંડણી ન આપી હોવાનો બદલો લીધો !   ઢાકા (બાંગલાદેશ) – અહીંના ધર્માંધોએ ત્‍યાંની ઇસ્‍લામી સરકારની સહાયતાથી ‘બાંગલાદેશ માયનૉરિટી વૉચ’ સંગઠનના અધ્‍યક્ષ ધારાશાસ્‍ત્રી રવીંદ્ર ઘોષ અને તેમના કુટુંબીજનોની ભૂમિ બળજોરીથી પચાવી પાડીને તેમને વિસ્‍થાપિત કર્યા. ‘બાંગલાદેશ માયનૉરિટી વૉચ’ આ સંગઠન બાંગલાદેશમાંના … Read more

દિવાળીમાં થતો દેવતાઓનો અનાદાર રોકો !

દિવાળીમાં પ્રેમનું આદાનપ્રદાન થાય તે માટે સગાંસંબંધીઓ, મિત્રોને મિઠાઈના ડબ્બા ભેટ તરીકે આપવામાં આવે છે. ક્યારેક તે ડબ્બાઓના ઢાંકણાં પર દેવતાઓનાં ચિત્ર અથવા નામ હોય છે. ઘણું કરીને આ ડબ્બાઓ ખાલી થાય ત્યારે કચરામાં ફેંકી દેવામાં આવે છે. દિવાળીના દિવસોમાં દેવતાઓનાં ચિત્રો અથવા નામયુક્ત લૉટરીની ટિકીટોનું વેચાણ મોટા પાયે થતું હોય છે. ઘણાં લોકો સદર … Read more

નવરાત્રોત્સવ દરમ્યાન થનારા અનાચાર રોકો  !

માતૃભાવ અને વાત્સલ્યાવની અનુભૂતિ આપનારી, પ્રીતિ અને વ્યાપકતા એવા ગુણોના સર્વોચ્ચ સ્તરના દર્શન કરાવનારી જગદો્દ્ધારિણી, જગત્નું પાલન કરનારી શક્તિની ઉપાસના, વ્રત અને ઉત્સવ ઊજવવાની કાલાવધિ અર્થાત્ નવરાત્રિ ! આ નવ દિવસોમાં શ્રી દુર્ગાદેવીનું તત્ત્વ વધારે પ્રમાણમાં કાર્યરત હોય છે. તેનો અધિકાધિક લાભ થાય તે માટે દેવીની ઉપાસના કરવાનું શાસ્ત્ર સમજી લઈને તેમની પૂજા સાથે સંબંધિત … Read more