નવસારીમાં આયોજિત હિંદુ રાષ્‍ટ્રજાગૃતિ સભામાં હિંદુઓનો ઉત્‍સાહપૂર્ણ પ્રતિસાદ !

  ‘હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના કરવી આ અમારો બંધારણીય અધિકાર છે.’ – હિંદુ જનજાગૃતિ સમિતિના શ્રી. વિજય પાટીલ   નવસારી (ગુજરાત) – અહીં હિંદુ જનજાગૃતિ સમિતિ વતી દિનાંક ૧૦ ફેબ્રુઆરીના દિવસે હિંદુ રાષ્‍ટ્રજાગૃતિ સભા આયોજિત કરવામાં આવી. ‘‘વર્ષ ૧૯૭૬માં કટોકટીના સમયે ધર્મનિરપેક્ષતા (સેક્યુલર) શબ્‍દ ઉમેરીને ભારતને ધર્મનિરપેક્ષ રાષ્‍ટ્ર બનાવવામાં આવ્‍યું. જો સેક્યુલર શબ્‍દ ઘૂસવીને ભારત ધર્મનિરપેક્ષ … Read more

‘સૌરાષ્‍ટ્ર બૂક ફેર એન્‍ડ લિટરેચર ફેસ્‍ટીવલ’માં સનાતન સંસ્‍થાના ગ્રંથ પ્રદર્શનને ભવ્‍ય પ્રતિસાદ !

રાજકોટ (ગુજરાત) – અહીં દિનાંક ૯ થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ સુધી રેસકોર્સ મેદાન ખાતે ‘સૌરાષ્‍ટ્ર બૂક ફેર એન્‍ડ લિટરેચર ફેસ્‍ટીવલ’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. તેમાં સનાતન સંસ્‍થા દ્વારા પ્રકાશિત અધ્‍યાત્‍મ, ધર્મ, રાષ્‍ટ્રરક્ષણ, સાધના, દૈનંદિન જીવનમાં આચારપાલન, બાળસંસ્‍કાર, આયુર્વેદ જેવા વિવિધ વિષયો પરના ગ્રંથો પ્રદર્શિત કરવામાં આવ્‍યા હતા જેનો લાભ લગભગ ૬ વિદ્યાલયો, મહાવિદ્યાલયોના વિદ્યાર્થીઓ તેમજ … Read more

ઉમરગામમાં રામમંદિર નિર્માણ માટે જપસંકીર્તન ફેરીનું આયોજન !

  ઉમરગામ (ગુજરાત) – અહીં કરોડો હિંદુઓના શ્રદ્ધાસ્‍થાન એવા પ્રભુ શ્રીરામજીનું અયોધ્‍યા ખાતે મંદિર નિર્માણ થાય તે માટે ૧૫૦ રામભક્તોએ મંદિર નિર્મિતિ માટે જયઘોષ કરીને તાત્‍કાલિક અધ્‍યાદેશ કાઢવાની માગણી કરી છે. અહીં હિંદુ જનજાગૃતિ સમિતિ વતી શ્રીરામ મંદિર બંધાય તે માટે આયોજિત ‘શ્રીરામનામ જપસંકીર્તન ફેરી’, સ્‍વાક્ષરી લગત અને સરકારને નિવેદન આપવા જેવા વ્‍યાપક જન આંદોલનો … Read more

હિંદુ જનજાગૃતિ સમિતિએ આપેલા નિવેદનની દખલ લઈને રેલ્‍વે મંત્રાલયે રેલ્‍વે-અધિભાર નિરસ્‍ત કર્યો !

પ્રયાગરાજ – કેંદ્રિય રેલ્‍વે મંત્રાલયે અહીં વહેલા જ આરંભ થનારા કુંભમેળા માટે આવનારા શ્રદ્ધાળુઓ માટે રેલ્‍વે ટિકિટ પર લગાડેલો અધિભાર (ભાડામાં વધારાનો ઠરાવ) નિરસ્‍ત કર્યો છે. આ વિશે મંત્રાલય દ્વારા હિંદુ જનજાગૃતિને હાલમાં જ એક પત્ર મળ્યો છે. ઑક્‍ટોબર ૨૦૧૮માં ઉત્તરપ્રદેશના કેટલાક જિલ્‍લાઓમાં હિંદુ જનજાગૃતિ સમિતિના નેતૃત્‍વ હેઠળ અનેક હિંદુત્‍વનિષ્‍ઠ સંગઠનોએ હળીમળીને ‘રાષ્‍ટ્રીય હિંદુ આંદોલન’ … Read more

હિંદુઓની દુ:સ્‍થિતિ પાલટવા માટે ધર્મશિક્ષણની આવશ્‍યકતા છે !

* મુંબઈ ખાતે થોડા વર્ષો પહેલાં સમલિંગિઓનો વિવાહ એક પૂજારીએ કરાવી આપ્‍યો હોવાનો બનાવ ઉજાગર થયો છે જે ધર્મશાસ્‍ત્રની ઘોર વિડંબના અને કળિયુગમાંના તમોગુણની અધિકાઈનું દ્યોતક છે. * શ્રીરામ સેના નામક પ્રખર હિંદુત્‍વવાદી સંગઠનાનો વિરોધ કરવા માટે તથાકથિત પુરોગામી લેખિકા અને પત્રકાર શોભા ડે એ માંગલ્‍ય અને પવિત્રતાનાં પ્રતીક રહેલાં પતિવ્રતા સીતાના નામે બારબાલા, વેશ્‍યા, … Read more

કર્ણાવતીમાં ‘સંતકૃપા પ્રતિષ્ઠાન’ વતી ૩૧ મી ડિસેમ્બરની મધરાતે થનારા ગેરપ્રકારો વિશે જાગૃતિ

કર્ણાવતી – અહીં દિનાંક ૨૯ ડિસેમ્બરના દિવસે શાંતિનિકેતન વિદ્યાલય, વેજલપુરમાં ‘સંતકૃપા પ્રતિષ્ઠાન’ વતી સનાતન સંસ્થાના સાધિકા સૌ. શિલા દાતારે ૩૧ મી ડિસેમ્બરના દિવસે નવા વર્ષની ઉજવણીમાં ચાલતી ગેરરીતિઓથી થતાં દુષ્પરિણામો વિશેની જાણકારી આપીને પ્રબોધન કર્યું. આનો લાભ ૯ થી ૧૨ ધોરણનાં ૧૫૦ વિદ્યાર્થીઓએ લીધો. પ્રાચાર્યશ્રી કલ્પેશભાઈ દેવમુરારીજીએ આનંદ વ્યક્ત કરતા કહ્યું કે, ‘આ ઉપક્રમ વિદ્યાર્થીઓના … Read more

કર્ણાવતી (ગુજરાત) ખાતે હિંદુ રાષ્ટ્ર-જાગૃતિ સભા ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન !

‘આધુનિકતાવાદીઓના દબાવતંત્ર સામે સનાતન ક્યારે પણ ઝૂકશે નહીં’ – સનાતનનાં સાધિકા સૌ. શીલા દાતાર   કર્ણાવતી – હિંદુ જનજાગૃતિ સમિતિ વતી ૩૧ ડિસેંબર ૨૦૧૮ના દિવસે પટેલ વાડી, પાલડી ખાતે હિંદુ રાષ્ટ્ર-જાગૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાનો આરંભ શંખનાદ અને દીપપ્રજ્વલનથી કરવામાં આવ્યો. સૂત્રસંચાલન શ્રી. શ્રવણ પંચાલે કર્યું. આ સભામાં સનાતનના સાધિકા સૌ. શીલા દાતારે … Read more

ગુજરાત રાજ્યનું સર્વપ્રથમ પ્રાંતીય અધિવેશન ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન !

ઉમરગામ – અહીં દિનાંક ૧૨ અને ૧૩ જાન્યુઆરીના દિવસે હિંદુ જનજાગૃતિ સમિતિ દ્વારા અયોજીત બે દિવસીય રાજ્ય પ્રાંતીય અધિવેશન ‘જયતુ જયતુ હિંદુ રાષ્ટ્રમ્’ની ઉદ્દઘોષણાઓ સાથે સંપન્ન થયું. કાર્યક્રમનો આરંભ શંખનાદ તથા દીપપ્રજ્વલનથી થયો. શ્રી. જયેશ ગોર તથા પૂ. ચંદુભાઈ મહારાજનું સન્માન હિંદુ જનજાગૃતિ સમિતિના શ્રી. મનોજ ખાડ્યેએ કર્યું. પરાત્પર ગુરુ ડૉક્ટર આઠવલેજીના સંદેશનું વાચન શ્રી. … Read more

હિંદુ રાષ્‍ટ્ર-જાગૃતિ સભામાં હિંદુ ધર્મીનો ઉત્‍સાહપૂર્ણ પ્રતિસાદ !

‘હિંદુને ધર્મશિક્ષણ પવું એ કઈ ગુનો છે ?’ – સનાતન ઉપર પ્રતિબંધ લાવનારને સનાતન સંસ્‍થાના ધર્મ પ્રસારક શ્રી. વિજય પાટીલનો પ્રશ્‍ન !!   ઉમરગામ- ‘હિંદુ ધર્મ અને અધ્‍યાત્‍મના પ્રચાર માટે સનાતન સંસ્‍થા તરફથી ૩૦૦ થી વધારે ગ્રંથ પ્રકાશિત કરવામાં વ્‍યા છે. દર્શ યુવા પેઢીના નિર્માણ માટે સનાતન સંસ્‍થા બાળસંસ્‍કાર વર્ગનું યોજન કરે છે. હિન્‍દુને ધર્મશિક્ષણ … Read more

૩૧મી ડિસેમ્‍બરની મધરાતે થનારાં ગેરપ્રકાર રોકવા માટે હિંદુ જનજાગૃતિ સમિતિ વતી નિવેદન

કર્ણાવતી : અહીં ૩૧મી ડીસેમ્‍બરની મધરાતે નવા વર્ષની ઉજવણી કરવા માટે યુવા દ્વારા અત્‍યાધિક મદ્યપાન કરીને નૈતિકતાનું અધ:પતન ચરવામાં વે છે જેથી ઉજ્જવળ ભારતીય સંસ્‍કૃતિનું નુકસાન થાય છે. તેનો વિરોધ નોંધવા અને આવશ્‍યક કાર્યવાહી કરવામાં વે એવી માંગણી કરવા માટે હિંદુ જનજાગૃતિ સમિતિ વતી અધિક નિવાસી કલેકટર શ્રી.ભાવિન ર. સાગરને તથા નગરસેવિકા શ્રીમતી ઈલાબેન પટેલને … Read more