સંપાદક સુરેશ ચવ્હાણકેની ધરપકડ અને જામીન

લક્ષ્મણપુરી (લખનઊ, ઉ.પ્ર.) – સુદર્શન વાહિની પર કહેવાતો ધાર્મિક તણાવ નિર્માણ કરનારા વક્તવ્યો આપીને શહેરમાં તણાવ નિર્માણ થયો હોવાનું કારણ બતાવીને પોલીસે વાહિનીના સંપાદક શ્રી. સુરેશ ચવ્હાણકેની લક્ષ્મણપુરી વિમાનઘરથી ધરપકડ કરી છે. મંદિરમાં દર્શનાર્થે જનારા ચવ્હાણકેની ધરપકડ તેમજ તેમનું માથું વાઢી નાખવાની ધમકી દેનારા ઇમામ બાબર મુક્ત ! મુંબઈ (મહારાષ્ટ્ર) – ઉત્તરપ્રદેશ સ્થિત મુરાદાબાદ જિલ્લાના … Read more

હિંદુ રાષ્ટ્રની સ્થાપના માટે શૌર્યની પરંપરા જાળવવી પડશે ! – અભય વર્તક, પ્રવક્તા, સનાતન સંસ્થા

ઇસિસ જેવી સંગઠના ભારતમાં જેહાદ દ્વારા ઇસ્લામી રાષ્ટ્રની સ્થાપના કરવાની તૈયારીમાં છે. આ આતંકવાદ સામે દેશ-ધર્મનું રક્ષણ કરવા માટે આપણે દેવતાઓ તેમજ ક્રાંતિકારીઓ દ્વારા પ્રદત શૌર્યની પરંપરા આગળ ધપાવવી પડશે. તેના બળ પર જ વર્ષ ૨૦૨૩માં હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવી પડશે. હું રાષ્ટ્ર-ધર્મ માટે સમર્પિત થયો ! – શ્રી. અભય પંડિત, યાત્રાના સંયોજક જ્યારે મેં … Read more

ભોપાળ ખાતે ધર્મરક્ષક સંગઠન દ્વારા ભવ્ય ‘ભગવા શૌર્ય યાત્રા’ !

‘ભગવા શૌર્ય યાત્રા’ ની વાનરસેના, કળિયુગના રાવણસેનાનો વિનાશ કરશે ! – પૂ. સાધ્વી સરસ્વતીજી    ભોપાળ (મધ્યપ્રદેશ) – હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવી, એ અમારું લક્ષ્ય છે. જે ધર્માંધોને અમે અમારા દેશમાં આશ્રય આપ્યો, તેઓ જ આજે આ દેશના વિનાશનું કારણ બની રહ્યા છે. ‘ભગવા શૌર્ય યાત્રા’માં સહભાગી વાનરસેના કળિયુગની રાવણસેનાનો નિશ્ચિત જ વિનાશ કરશે. આજે … Read more