વિદેશ વાર્તા

નાનપણથી જ છોકરાઓને ખોટો ઇતિહાસ ભણાવીને તેમના મનમાં હિંદુદ્વેષ નિર્માણ કરનારો પાકિસ્‍તાન ! ‘હિંદુઓ વિશ્‍વાસઘાતકી છે. આ ઢોંગી હિંદુઓએ જ મુસલમાનોની હત્‍યા કરી અને તેમની સંપત્તિ પર નિયંત્રણ મેળવ્‍યું તેમજ મુસલમાનોને ભારતમાંથી હાંકી કાઢ્યા’, આવો ઉલ્‍લેખ પાક સ્‍થિત બલુચિસ્‍તાનના ૫ મા ધોરણના ઇતિહાસના પુસ્‍તકમાં કરવામાં આવ્‍યો છે. (આ છોકરાઓ મોટા થયા પછી આતંકવાદી બનશે જ … Read more

જાન્‍યુઆરી મહિનામાં વિદેશમાં હિંદુ ધર્મ પર થયેલા પ્રહાર

ઇસ્‍લામાબાદ ખાતે ભારતીય રાજનૈતિક અધિકારીના ઘરનો વીજળી-પુરવઠો ખંડિત નવી દેહલી – પાકિસ્‍તાન સરકાર દ્વારા ત્‍યાંના ભારતીય રાજનૈતિક અધિકારીઓની સતામણી ચાલુ જ છે. એક ભારતીય રાજનૈતિક અધિકારીના ઇસ્‍લામાબાદ સ્‍થિત ઘરનો વીજળી-પુરવઠો ૪ કલાક ખંડિત કરવામાં આવ્‍યો હતો. આ બાબત અધિકારીની સુરક્ષિતતા માટે જોખમકારક હોવાથી ભારતીય ઉચ્‍ચાયુક્તોએ પાક ખાતેના પરરાષ્‍ટ્રમંત્રાલય પાસે આ પ્રશ્‍ન તરત જ ઉપસ્‍થિત કર્યો … Read more

ડિસેમ્બર મહિનામાં વિદેશમાં થયેલા હિંદુ ધર્મ પર પ્રહારો

બાંગલાદેશમાથીં ધર્માંધોએ ‘બાંગલાદેશ માયનૉરિટી વૉચ’ના અધ્‍યક્ષ ધારાશાસ્‍ત્રી રવીંદ્ર ઘોષને વિસ્‍થાપિત કર્યા ! ધારાશાસ્‍ત્રી ઘોષએ ખંડણી ન આપી હોવાનો બદલો લીધો !   ઢાકા (બાંગલાદેશ) – અહીંના ધર્માંધોએ ત્‍યાંની ઇસ્‍લામી સરકારની સહાયતાથી ‘બાંગલાદેશ માયનૉરિટી વૉચ’ સંગઠનના અધ્‍યક્ષ ધારાશાસ્‍ત્રી રવીંદ્ર ઘોષ અને તેમના કુટુંબીજનોની ભૂમિ બળજોરીથી પચાવી પાડીને તેમને વિસ્‍થાપિત કર્યા. ‘બાંગલાદેશ માયનૉરિટી વૉચ’ આ સંગઠન બાંગલાદેશમાંના … Read more

કાશ્મીરી હિંદુઓનો વિસ્થાપિત દિન (૧૯ જાન્યુઆરી ) નિમિત્તે….

હજી સુધી કાશ્મીરી હિંદુઓનું પુનર્વસન થઈ ન શકવું, સંતાપજનક ! વર્ષ ૧૯૯૦માં કાશ્મીર ખોરામાં જેહાદી આતંકવાદે માઝા મૂકી દીધી. ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ને દિવસે ધર્માંધ આતંકવાદીઓએ, હિંદુઓએ કાશ્મીરમાંથી ચાલતી પકડવી , એવી ધમકી સાર્વજનિકરૂપમાં મસ્જિદના ભૂગળાં, છાપાં તેમજ પત્રકો દ્વારા આપી. આ સમયે આતંકવાદીઓએ કાશ્મીરી હિંદુઓ સામે ત્રણ પર્યાય મૂક્યા, ધર્મ-પરિવર્તન કરો , કાશ્મીર છોડો અથવા … Read more

નવેંબર મહિનામાં વિદેશમાં હિંદુ ધર્મ પર થયેલા પ્રહાર !

‘જાગતિક ધર્મસંસદ’ના ઉદઘાટન કાર્યક્રમમાંથી હિંદુ ધર્મના પ્રતિનિધિને બાદ કર્યો ! ટોરૅન્‍ટો (જર્મની) – અહીં આયોજિત ‘જાગતિક ધર્મસંસદ’ના ઉદઘાટન કાર્યક્રમમાંથી હિંદુ ધર્મના પ્રતિનિધિને પડતો મૂકવામાં આવ્‍યો હોવાનો પ્રકાર ઉજાગર થયો છે. સ્‍વામી વિવેકાનંદે ‘જાગતિક ધર્મસંસદ’માં જ અત્‍યંત પ્રભાવી ભાષણ કરીને હિંદુ ધર્મનું મહત્ત્વ જગત્‌ના ગળે ઉતાર્યું હતું. તેને ૧૨૫ વર્ષ પૂર્ણ થયા હોવાનું નિમિત્ત કરીને વર્ષ … Read more

ઑકટોબર મહિનાની વિદેશ વાર્તાઓ

પાલૂ (ઇંડોનેશિયા) ખાતે ધરતીકંપ થઈ ગયા પછી અન્‍ન અને પાણીની લૂટાલૂટ આગળ જતાં આપત્‍કાળમાં ભારતમાં પણ આવું બને, તો નવાઈ લાગવી જોઈએ નહીં ! આવા બનાવો સામે રક્ષણ થવા માટે સાધના કરવા સિવાય અન્‍ય કોઈ પર્યાય નથી ! પાલૂ (ઇંડોનેશિયા) – અહીં થયેલા ધરતીકંપ અને પછી આવેલા ત્‍સુનામીમાં ૧ સહસ્ર ૨૦૦ કરતાં વધારે લોકો મૃત્‍યુ … Read more

‘સ્પિરિચ્યુઅલ સાયંસ રિસર્ચ ફાઉંડેશન’ના પૂ. સિરિયાક વાલે સદગુરુપદ પર બિરાજમાન !

ફોંડા (ગોવા) – સ્પિરિચ્યુઅલ સાયંસ રિસર્ચ ફાઉંડેશનના (એસએસઆરએફ ના) વિદેશ સ્થિત સાધકો માટે આધારસ્તંભ, સાધકો પર પિતૃવત પ્રેમ કરનારા એસએસઆરએફ ના પૂ. સિરિયાક વાલે (વય ૪૭ વર્ષ) સદગુરુપદ પર બિરાજમાન થયા હોવાની આનંદવાર્તા ૪ ઑગસ્ટના દિવસે રામનાથી (ગોવા) સ્થિત સનાતનના આશ્રમમાં આરંભ થયેલા એસએસઆરએફ ના શિબિરમાં આપવામાં આવી. આ શિબિરમાં સંગણકીય પ્રણાલી દ્વારા ‘ઑનલાઈન’ ઉપસ્થિત … Read more

૨૦૧૮ સપ્ટેમ્બર મહિનામાં વિદેશમાં થયેલાં હિંદુ ધર્મ પરના પ્રહાર

પાક ખાતે હિંદુ મહિલા પર અત્યાચાર કરીને હત્યા ઇસ્લામાબાદ (પાકિસ્તાન) – પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંના મોરો શહેરમાં અજ્ઞાતો દ્વારા એક હિંદુ મહિલા પર અત્યાચાર કરીને તેને જીવે મારી નાખવામાં આવી અને પછી તેનો મૃતદેહ રસ્તાના છેડે ફેંકી દેવામાં આવ્યો. આ બનાવની જાણકારી પાકના એક પત્રકારે ટ્વીટ દ્વારા આપી છે. આ બનાવ પછી સ્થાનિક નાગરિકોએ રસ્તા પર … Read more

અમેરિકામાં સગીર વયના છોકરાઓનું તેમજ નાના બાળકોનું લૈંગિક શોષણ !

પેનસિલ્વ્હેનિયા (અમેરિકા) સ્થિત કૅથલિક ચર્ચમાં પાદરીઓ દ્વારા નાના છોકરાઓ પર કરવામાં આવેલા અમાનવીય અત્યાચાર (કહે છે) ‘લૈંગિક સંબંધ રાખવાથી સ્વર્ગપ્રાપ્તિ થશે !’ – પાદરીઓ દ્વારા બાળકોને લાલચ પેનસિલ્વ્હેનિયા (અમેરિકા) – પેનસિલ્વ્હેનિયા રાજ્યમાંના ૬ કેંદ્રોમાંના કૅથલિક ચર્ચમાં ૩૦૦ પાદરીઓએ ગત ૭૦ વર્ષોમાં લગભગ ૧ સહસ્ર નાના બાળકોનું લૈંગિક શોષણ કર્યું. આ વિશે ઉચ્ચસ્તરીય સમિતિનો ૮૮૪ પાનાનો … Read more

વિદેશ વાર્તા – જૂન ૨૦૧૮

શ્રીલંકા ખાતે હિંદુ સાંસ્કૃતિક ખાતાના મંત્રીપદ પર મુસલમાન વ્યક્તિની નિમણૂક સાંસ્કૃતિક ખાતાનું મંત્રાલય બંધ કરો ! – શ્રીલંકાના હિંદુત્વનિષ્ઠ સચ્ચિદાનંદન્ની માગણી   કોલંબો (શ્રીલંકા) – શ્રીલંકાની સરકારે હિંદુ ધર્મ અને સાંસ્કૃતિક મંત્રી તરીકે એક મુસલમાન વ્યક્તિની નિમણૂક કરી છે. આ તો હિંદુ સમાજને ઝેર પાવા બરાબર છે, તેથી આના કરતાં તો સરકારે હિંદુ ધર્મ અને … Read more