શ્રી શ્રી ૧૦૦૮ મહામંડળેશ્વર શ્રી મહેંદ્રાનંદગીરીજી મહારાજજીના સનાતનના કાર્યને આશીર્વાદ !

  ગિરનાર (જૂનાગઢ, ગુજરાત) – અહીંના પંચદશનામ જૂના અખાડાના અનંત વિભૂષિત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડળેશ્વર શ્રી મહેંદ્રાનંદગીરીજી મહારાજની હિંદુ જનજાગૃતિ સમિતિના ગુજરાત સમન્વયક શ્રી. સંતોષ આળશી તેમજ સમિતિના અન્ય કાર્યકર્તાઓ શ્રી. સુહાસ ગરુડ અને શ્રી. ગજાનન નાગપુરેએ ચરણ વંદના કરી. મહારાજે સનાતન સંસ્થા અને હિંદુ જનજાગૃતિ સમિતિના કાર્યને આશીર્વાદ આપ્યા. મહારાજે સનાતન પ્રભાતનું વાચન કર્યું … Read more

વૈકુંઠલોકની અનુભૂતિ પ્રદાન કરનારો ગુરુપાદુકા પ્રતિષ્‍ઠાપના ઉત્‍સવ !

ચરાચરમાં વ્‍યાપકતા જેમની । અખંડ છબિ મનમાં તેમની ॥ પરમ્ ચરણોમાં થયો એવો સંગમ । ગુરુપાદુકાઓનું કેવી રીતે થાય વિસ્‍મરણ ॥   ‘અનંતકોટિ તીર્થો જેમના ચરણોમાં છે, એવી શ્રી ગુરુપાદુકાઓની અંતર્મનથી સેવા કરવાથી તે શ્રદ્ધાળુને મુક્તિ મળી જાય છે’, આ અને આના જેવાં અનેક વચનો શ્રી ગુરુપાદુકાઓની મહતી ઉદ્‌ધૃત કરે છે. પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ … Read more

ભૃગુ મહર્ષિની આજ્ઞાથી રામનાથી સ્‍થિત સનાતનના આશ્રમમાં પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીની પાદુકાઓનો પ્રતિષ્‍ઠાપના સમારંભ !

  (ગોવા) – જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્‍યના સગુણ રૂપ ગુરુદેવના કાર્યને આગળ ધપાવવું, ગુરુદેવની સગુણ સેવા કરતાં અનેકગણું શ્રેષ્‍ઠ છે; કારણકે આ બાબત નિર્ગુણ સાથે સંબંધિત છે. ગુરુદેવ જ ગુરુકાર્ય વૃદ્ધિંગત કરવા માટે ઊર્જા અને શક્તિ પ્રદાન કરે છે. આ ભૂતલ પર આ ઊર્જાને પ્રદાન કરનારા ગુરુદેવ કરતાં શ્રેષ્‍ઠ અન્‍ય કોઈ જ નથી. શિષ્‍ય પોતાના … Read more

સદ્‌ગુરુદ્વયીએ પાદુકા પ્રતિષ્‍ઠાપના સમારંભ પહેલાં માતાજીનો ખોળો ભર્યો અને લીધા ભાવભીના દર્શન !

રામનાથી (ગોવા) – અહીં રથસપ્‍તમીના શુભદિને ‘શ્રી ગુરુપાદુકા પ્રતિષ્‍ઠાપના’નો દૈવી સમારંભ થવાનો હતો. તે પહેલાં ‘શ્રી મહાલક્ષ્મીદેવી અને રામનાથીનાં ગ્રામદેવતા શ્રી વાઘજાઈદેવીનાં આશીર્વાદ લેવા’, એવો વિચાર સદ્‌ગુરુ (સૌ.) બિંદા સિંગબાળને ઈશ્‍વરે આપ્‍યો. તે અનુસાર એક દિવસ પહેલાં (૧૧ ફેબ્રુઆરીના દિવસે) સદ્‌ગુરુ (સૌ.) બિંદા સિંગબાળ અને સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળે શ્રી મહાલક્ષ્મીદેવી અને શ્રી વાઘજાઈદેવીનો ખોળો … Read more

ગોવા સ્‍થિત સનાતનના રામનાથી આશ્રમમાં ષોડષ મહાલક્ષ્મી યાગ સંપન્‍ન !

રામનાથી (ગોવા) – હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપનામાંના કાર્યમાં આવતી અડચણો દૂર થાય તે સાથે જ હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના માટે ૧૬ (ષોડષ) પ્રકારની લક્ષ્મીજીની પ્રાપ્‍તિ થાય, તે ચિરકાળ ટકી રહે અને સનાતન સંસ્‍થા પર શ્રી મહાલક્ષ્મીજીની અખંડ કૃપા રહે, તે માટે દિનાંક ૨૨ અને ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે સનાતનના અહીંના આશ્રમમાં ષોડષ મહાલક્ષ્મી યાગ કરવામાં આવ્‍યો. સદ્‌ગુરુ … Read more

સનાતનના સાધકોના પૂર્વજોને મુક્તિ મળે, તે માટે રામનાથી આશ્રમમાં ભૃગુ મહર્ષિની આજ્ઞાથી પિતરપૂજન !

રામનાથી (ગોવા) – મહા પૂર્ણિમા (૧૯ ફેબ્રુઆરી)ના દિવસે રામનાથી આશ્રમમાં ભૃગુ મહર્ષિની આજ્ઞા અનુસાર પિતરપૂજન સંપન્‍ન થયું. ‘સંપૂર્ણ પૃથ્‍વી પરના દેવપિતર (માનવીજન્‍મ મળીને મૃત્‍યુ પછી સાધના દ્વારા દેવલોકમાં સ્‍થાન પ્રાપ્‍ત કરેલા જીવ), ઋષિપિતર (માનવીજન્‍મ મળીને મૃત્‍યુ પછી સાધના દ્વારા ઋષિલોકમાં સ્‍થાન પ્રાપ્‍ત કરેલા જીવ) અને મનુષ્‍યપિતર, સનાતનના દિવંગત સાધકો, તેમજ સર્વ સાધકોના પૂર્વજોને મુક્તિ મળે, … Read more

સનાતન પ્રભાત માટે વિજ્ઞાપન લાવવાની સેવામાંના સ્‍મરણો અને ખાટા-મીઠા અનુભવો

પનવેલ, મહારાષ્‍ટ્ર ખાતેના સાધિકા શ્રીમતી સ્‍મિતા નવલકર સાપ્‍તાહિક સનાતન પ્રભાતનો જ્‍યારથી આરંભ થયો, ત્‍યારથી અર્થાત્ ગત ૨૦ વર્ષો કરતાં વધારે સમયથી સાપ્‍તાહિક અને દૈનિકોની સર્વ આવૃત્તિઓ માટે વિજ્ઞાપનો (જાહેરખબરો) લાવવાની સેવા કરી રહ્યાં છે. સનાતન પ્રભાતની વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં તેમના દ્વારા વિજ્ઞાપન સંકલનમાંના સ્‍મરણો, ખાટા-મીઠા અનુભવો તેમજ સમાજ દ્વારા આપેલા પ્રત્‍યુત્તરો વિશે અત્રે જાણકારી આપી રહ્યા … Read more

સમાજપ્રબોધન કરવા સાથે જ સાધકોનું ઘડતર કરનારું ‘સનાતન પ્રભાત’ !

‘જૂન ૨૦૧૬થી હું દૈનિક સનાતન પ્રભાતના પૃષ્‍ઠોની સંરચનાની સેવા કરું છું. સેવા કરતી વેળાએ કેવી રીતે દૈનિકના માધ્‍યમ દ્વારા સાધના થાય છે, આ વિશે મને નીચે આપેલાં સૂત્રો શીખવા મળ્યા. ‘મરાઠી દૈનિક સનાતન પ્રભાતની સેવા કરતી સમયે આટલું બધું શીખવા મળે છે, તેની મને જાણ નહોતી; પરંતુ કુ. પૂજા નલાવડેના લેખ દ્વારા મને ઘણું બધું … Read more

સંતકૃપા પ્રતિષ્‍ઠાન વતી વડોદરામાં મંદિર સ્‍વચ્‍છતાનો ઉપક્રમ !

  વડોદરા (ગુજરાત) – અહીં દિનાંક ૨ ફેબ્રુઆરીના દિવસે સંતકૃપા પ્રતિષ્‍ઠાન વતી શ્રી મહારુદ્ર હનુમાન સંસ્‍થાન વાડીમાં મંદિર સ્‍વચ્‍છતાનો ઉપક્રમ આયોજિત કરવામાં આવ્‍યો. મંદિરો કે જે ચૈતન્‍યનાં સ્રોત છે, ત્‍યાંની ગંદકી દૂર કરીને લોકોને ફરીથી ઈશ્‍વરી ચૈતન્‍યનો લાભ થાય અને ત્‍યાંનું વાતાવરણ સાત્ત્વિક બને એવો પ્રયત્ન આ ઉપક્રમ દ્વારા કરવામાં આવ્‍યો. આ મંદિરના વિશ્‍વસ્‍ત શ્રી. … Read more

અધ્‍યાત્‍મપ્રસારની તાલાવેલી ધરાવનારા એસ્.એસ્.આર.એફ્.નાં ૫ મા સંત પૂ. (સૌ.) શિલ્‍પા કુડતરકરનો સન્‍માન સમારંભ !

રામનાથી (ગોવા) – અહીં ૩ જાન્‍યુઆરીના દિવસે ‘સ્‍પિરિચ્‍યુઅલ સાયંસ રિસર્ચ ફાઊંડેશન’ના (એસ્.એસ્.આર.એફ્.ના) વાર્ષિક આંતરરાષ્‍ટ્રીય શિબિરનો રામનાથી સ્‍થિત સનાતનના આશ્રમમાં પ્રારંભ થયો. તે સમયે પ્રીતિ સ્‍વરૂપ અને અધ્‍યાત્‍મ પ્રસારની તાલાવેલી ધરાવનારા અમેરિકા ખાતેનાં સાધિકા સૌ. શિલ્‍પા કુડતરકર (વય ૪૮ વર્ષ) સંતપદ પર બિરાજમાન થયા હોવાની આનંદવાર્તા સહુકોઈને આપવામાં આવી. તેમજ ઑસ્‍ટ્રિયા ખાતેના ચિ. નારાયણ ડૂરુ (વય … Read more