સનાતને આરંભ કરેલા રાષ્ટ્રહિતૈષી ઉપક્રમો

સદ્દગુરુ (કુ.) અનુરાધા વાડેકર     સ્વસંરક્ષણ પ્રશિક્ષણ, પ્રથમોપચાર પ્રશિક્ષણ, આપત્કાલિન સહાય્ય પ્રશિક્ષણવર્ગ અને અગ્નિશમન પ્રશિક્ષણવર્ગ આ રાષ્ટ્રહિતૈષી ઉપક્રમોનો આરંભ સનાતને ૧૦-૧૫ વર્ષો પહેલાં જ અત્યંત દૂરનો વિચાર કરીને કર્યો. તે વિશે સનાતનના વિવિધ ગ્રંથો પણ પ્રકાશિત થયા છે. વર્તમાનમાં પણ સનાતનનાં સાધકો, અન્ય સંગઠનાઓ ઉપાડી રહેલાં વિવિધ રાષ્ટ્રહિતૈષી ઉપક્રમોમાં સહભાગી થાય છે. સંકલક : … Read more

શ્રી ગણેશ ચતુર્થી

સનાતન-નિર્મિત શ્રી ગણેશનું સાત્ત્વિક ચિત્ર     ભાદરવો સુદ ચોથ તે ભાદરવો સુદ ચૌદસ (૫ થી ૧૫ સપ્ટેમ્બર)  સુધી ગણેશ ઉત્સવ છે. આ કાળમાં પૂજા, આરતી, ભજન ઇત્યાદિ ઉપાસના પ્રકારો સાથે શ્રી ગણેશનો નામજપ કરવો. એનાથી સામાન્ય કરતાં વાતાવરણમાં અધિક પ્રમાણમાં કાર્યરત ગણેશતતત્ત્વનો લાભ મળશે. શ્રી ગણેશચતુર્થી વ્રતનું મહત્ત્વ અ. સર્વ વ્રતોમાં ઉત્તમ વ્રત, એવી … Read more

પિતૃપક્ષમાં શ્રાદ્ધ શા માટે કરવું ?

 પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાનું મહત્ત્વ !     શ્રાદ્ધ કહીએ એટલે ઘણાં લોકોના મનમાં અશાસ્ત્રીય કર્મકાંડ એવી તે સંદર્ભમાં ભૂલભરેલી છાપ ઉમટે છે. કેટલાક જણ  શ્રાદ્ધ કરવા કરતાં ગોરગરીબોને અન્નદાન અથવા એકાદ નિશાળને સહાય કરો , એમ સૂઝાડે છે ! એવું કરવું એટલે, એકાદ રોગી પર શસ્ત્રક્રિયા કરવાને બદલે અમે ગરીબોને અન્નદાન કરીશું, શાળાને દાન આપીશું … Read more

ગુજરાતમાં રાષ્ટ્રધ્વજનું અપમાન રોકવા માટે હિંદુ જનજાગૃતિ સમિતિ વતી અપાયેલાં નિવેદનો

    રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવા માટે કાયદેસર રીતે વ્યવસ્થા હોવા છતાં પણ સ્વતંત્રતા દિવસ પર પ્લાસ્ટિકના ધ્વજ બધે જ પડેલા જોવા મળે છે. રાષ્ટ્રધ્વજનું અપમાન થાય છે તેમજ ધ્વજસંહિતામાં વિશદ કરેલા નિયમોનું પાલન થતું નથી. નાના બાળકો અને યુવાપેઢી પર રાષ્ટ્રપ્રેમનો સંસ્કાર કેળવાતો નથી. તે માટે શાસને કાર્યવાહી કરવી, આ વિશેનું નિવેદન ગુજરાતના વિવિધ જિલ્લાઓંમાં … Read more

વાચકવૃદ્ધિ અભિયાનના નિમિત્તે….

નિયતકાલિકોના વાચક થવા ઇચ્છુક જિજ્ઞાસુઓની સગવડ  માટે  ઑનલાઈન વર્ગણીદાર  થવાની નવી યોજનાનો આરંભ ! ૧. સનાતન પ્રભાતને વાચકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો હોવો :  જનસામાન્યોમાં રાષ્ટ્ર અને ધર્મ પ્રેમની જ્યોત પ્રજ્જવલિત થવી, આ એકમાત્ર ઉદ્દેશથી નિયતકાલિક સનાતન પ્રભાત કાર્યરત છે. ગુજરાતી સાથે જ હિંદી, અંગ્રેજી, મરાઠી અને કન્નડ ભાષાઓમાં પ્રસિદ્ધ થનારાં નિયતકાલિકોને વાચકોનો વધતો પ્રતિસાદ … Read more