ભગવાન સ્વામીનારાયણ જયંતી (તિથિ : ચૈત્ર સુદ પક્ષ નવમી)

ભગવાન સ્વામીનારાયણ શ્રીવિષ્ણુના અવતાર માનવામાં આવે છે. તેઓ વર્ષ ૧૭૮૧માં અયોધ્યા પાસેના છપિયા ગામમાં રાત્રે ૧૦.૧૦ કલાકે માનવ સ્વરૂપમાં પ્રગટ થયા. તેમનું બાલ્યાવસ્થાનું નામ ઘનશ્યામ હતું. તેમનાં માતાનું નામ ભક્તિદેવી અને પિતાનું નામ ધર્મદેવ હતું. તેમણે ઉદ્ધવ અવતાર સદગુરુ રામાનંદ સ્વામીનું શિષ્યત્વ સ્વીકાર્યું અને સહજાનંદ સ્વામી નામ ધારણ કર્યું. તેમના ગુરુદેવે તેમનું મહાસામર્થ્ય જાણી લઈને … Read more

વૈકુંઠલોકની અનુભૂતિ પ્રદાન કરનારો ગુરુપાદુકા પ્રતિષ્‍ઠાપના ઉત્‍સવ !

ચરાચરમાં વ્‍યાપકતા જેમની । અખંડ છબિ મનમાં તેમની ॥ પરમ્ ચરણોમાં થયો એવો સંગમ । ગુરુપાદુકાઓનું કેવી રીતે થાય વિસ્‍મરણ ॥   ‘અનંતકોટિ તીર્થો જેમના ચરણોમાં છે, એવી શ્રી ગુરુપાદુકાઓની અંતર્મનથી સેવા કરવાથી તે શ્રદ્ધાળુને મુક્તિ મળી જાય છે’, આ અને આના જેવાં અનેક વચનો શ્રી ગુરુપાદુકાઓની મહતી ઉદ્‌ધૃત કરે છે. પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ … Read more

ભૃગુ મહર્ષિના કહેવા પ્રમાણે સનાતનના આશ્રમમાં કરવામાં આવેલો શ્રી ગુરુપાદુકાઓનો પ્રતિષ્‍ઠાપના સમારંભ

  ‘ભૃગુ મહર્ષિના કહેવા પ્રમાણે દિનાંક ૧૦.૨.૨૦૧૯ના દિવસે રામનાથી સ્‍થિત સનાતનના આશ્રમમાં શ્રી ગુરુપાદુકાઓનો (પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ પૂજા પૂરતી જ પગમાં ધારણ કરેલી પાદુકાઓનો) પૂજા સમારંભ સંપન્‍ન થયો. તે સમયે મને હાથની આંગળીઓ દ્વારા અન્‍ય ૧૬ પાદુકાઓને સ્‍પર્શ કરવા માટે કહેવામાં આવ્‍યું. તેમની ભારત અને જગત્‌ના વિવિધ રાષ્‍ટ્રોમાં સ્‍થાપના કરવા માટે મહર્ષિએ કહ્યું છે. … Read more

ભૃગુ મહર્ષિની આજ્ઞાથી રામનાથી સ્‍થિત સનાતનના આશ્રમમાં પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીની પાદુકાઓનો પ્રતિષ્‍ઠાપના સમારંભ !

  (ગોવા) – જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્‍યના સગુણ રૂપ ગુરુદેવના કાર્યને આગળ ધપાવવું, ગુરુદેવની સગુણ સેવા કરતાં અનેકગણું શ્રેષ્‍ઠ છે; કારણકે આ બાબત નિર્ગુણ સાથે સંબંધિત છે. ગુરુદેવ જ ગુરુકાર્ય વૃદ્ધિંગત કરવા માટે ઊર્જા અને શક્તિ પ્રદાન કરે છે. આ ભૂતલ પર આ ઊર્જાને પ્રદાન કરનારા ગુરુદેવ કરતાં શ્રેષ્‍ઠ અન્‍ય કોઈ જ નથી. શિષ્‍ય પોતાના … Read more

પરાત્‍પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીનું છાયાચિત્રયુક્ત જીવનદર્શન કરાવનારી સનાતનની ગ્રંથમાળા !

પરાત્‍પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીનું છાયાચિત્રયુક્ત જીવનદર્શન પરાત્‍પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીનું જીવનચરિત્ર, અલૌકિક ગુણ અને કાર્યોનો ભંડાર છે ! પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ તેમના જીવનના વિવિધ પ્રસંગોના છાયાચિત્રોનાં સ્‍થાન, દિનાંક ઇત્‍યાદિ વિવરણ સહિત સાચવી રાખ્‍યા છે. સદર ગ્રંથમાળામાં તેમના અનેક છાયાચિત્રોનો વિષય અનુસાર સમાવેશ કરવામાં આવ્‍યો છે. આ છાયાચિત્રો તેમજ તેમની નીચે આપેલું ટૂંકમાં … Read more

‘શ્રીં’ બીજમંત્રયુક્ત પદકોના પૂજન દ્વારા શ્રી મહાલક્ષ્મીજીનું આવાહન !

‘શ્રીં’ બીજમંત્રના પદકોની પૂજન માટે કરવામાં આવેલી સાત્ત્વિક રચના પાદુકાઓ સાથે સ્‍થાપન થનારાં ‘શ્રીં’ બીજમંત્ર અંકિત સુવર્ણપદકોને પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ કરકમળો દ્વારા કર્યો સ્‍પર્શ ! ભૃગુ મહર્ષિએ શ્રી મહાલક્ષ્મીદેવીનો ‘શ્રીં’ બીજમંત્ર સનાતનના સાધકોને આશીર્વાદ તરીકે આપ્‍યો છે. ‘શ્રીં’ બીજમંત્ર અંકિત સ્‍વર્ણપદકોને પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ ૧૦ ફેબ્રુઆરીના દિવસે કરકમળો દ્વારા સ્‍પર્શ કર્યો તેમજ ૧૨ … Read more

સદ્‌ગુરુદ્વયીએ પાદુકા પ્રતિષ્‍ઠાપના સમારંભ પહેલાં માતાજીનો ખોળો ભર્યો અને લીધા ભાવભીના દર્શન !

રામનાથી (ગોવા) – અહીં રથસપ્‍તમીના શુભદિને ‘શ્રી ગુરુપાદુકા પ્રતિષ્‍ઠાપના’નો દૈવી સમારંભ થવાનો હતો. તે પહેલાં ‘શ્રી મહાલક્ષ્મીદેવી અને રામનાથીનાં ગ્રામદેવતા શ્રી વાઘજાઈદેવીનાં આશીર્વાદ લેવા’, એવો વિચાર સદ્‌ગુરુ (સૌ.) બિંદા સિંગબાળને ઈશ્‍વરે આપ્‍યો. તે અનુસાર એક દિવસ પહેલાં (૧૧ ફેબ્રુઆરીના દિવસે) સદ્‌ગુરુ (સૌ.) બિંદા સિંગબાળ અને સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળે શ્રી મહાલક્ષ્મીદેવી અને શ્રી વાઘજાઈદેવીનો ખોળો … Read more

ગોવા સ્‍થિત સનાતનના રામનાથી આશ્રમમાં ષોડષ મહાલક્ષ્મી યાગ સંપન્‍ન !

રામનાથી (ગોવા) – હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપનામાંના કાર્યમાં આવતી અડચણો દૂર થાય તે સાથે જ હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના માટે ૧૬ (ષોડષ) પ્રકારની લક્ષ્મીજીની પ્રાપ્‍તિ થાય, તે ચિરકાળ ટકી રહે અને સનાતન સંસ્‍થા પર શ્રી મહાલક્ષ્મીજીની અખંડ કૃપા રહે, તે માટે દિનાંક ૨૨ અને ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે સનાતનના અહીંના આશ્રમમાં ષોડષ મહાલક્ષ્મી યાગ કરવામાં આવ્‍યો. સદ્‌ગુરુ … Read more

હોળી

પ્રસ્તાવના :  શ્રીવિષ્ણુ તત્ત્વને પ્રગટ કરવા માટે, સ્વપ્નદૃષ્ટાંત દ્વારા મળેલી પ્રેરણાથી ઋષિમુનિઓ દ્વારા સૌથી પહેલા ત્રેતાયુગમાં કરવામાં આવેલો મહાયજ્ઞ એટલે  ‘હોળી’. આ વર્ષે હોલિકા દહન ફાગણ સુદ ચૌદસ/ફાગણ પૂર્ણિમા (૨૦ માર્ચ), ધુળેટી-ધુલિવંદન ફાગણ વદ પક્ષ ૧ (૨૧ માર્ચ) તેમજ રંગપંચમી ફાગણ વદ પક્ષ પાંચમ (૨૫ માર્ચ) ના દિવસે છે. આ નિમિત્તે પ્રસ્તુત કરી રહ્યા છીએ, … Read more

ગૂડીપડવા નિમિત્તે પરાત્‍પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીનો સંદેશ

ગૂડીપડવાને દિવસે ધર્મસંસ્‍થાપનાનું ઐતિહાસિક કાર્ય કરવાનો સંકલ્‍પ કરો ! ‘ગૂડી પડવો સનાતન ધર્મમાંનો સાડાત્રણ મુહૂર્તોમાંથી એક મુહૂર્ત છે. આ દિવસે શુભસંકલ્‍પો કરવામાં આવે છે. વર્તમાનનાં ધર્મગ્‍લાનિના કાળમાં ધર્મની પુનર્સ્‍થાપના થવા માટે પ્રયત્નો કરવા, એ જ સાચો શુભસંકલ્‍પ પુરવાર થાય છે. વર્તમાન કાળમાં ધર્મસંસ્‍થાપના અર્થાત્ હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના માટે કાર્ય કરવું. આ કાર્ય ભવિષ્‍યની દૃષ્‍ટિએ ઐતિહાસિક … Read more