‘મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય’ માટે છાયાચિત્રકો (ફોટો કૅમેરા)ની આવયશ્‍યકતા !

વાચકો, હિતચિંતકો તેમજ ધર્મપ્રેમીઓને ધર્મકાર્યમાં સહભાગી થવાની સોનેરી તક ! સંશોધનના આ માધ્‍યમ દ્વારા સંપૂર્ણ માનવજાતિને અમૂલ્‍ય વારસો ઉપલબ્‍ધ કરાવી આપનારા ‘મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય’ માટે છાયાચિત્રકો (ફોટો કૅમેરા)ની આવયશ્‍યકતા !   ‘મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય’ વૈજ્ઞાનિક પરિભાષામાં આધ્‍યાત્‍મિક શોધકાર્યનું એકમેવાદ્વિતીય અને ઐતિહાસિક કાર્ય કરી રહ્યું છે. સદર વિશ્‍વવિદ્યાલયના કેટલાક સાધકો સંતોના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્‍થાનોએ ભ્રમણ … Read more

રાવણવધ પછી બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થવા માટે શ્રીરામજી દ્વારા પૂજિત શ્રીલંકા સ્થિત નગુલેશ્વરમ્ મંદિરનું શિવલિંગ !

  મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય દ્વારા સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળ તેમજ વિદ્યાર્થી-સાધકો દ્વારા કરવામાં આવેલી રામાયણ સંબંધિત શ્રીલંકા ખાતેની અધ્યયન-યાત્રા ! રામાયણમાં જે ભૂખંડને લંકા અથવા લંકાપુરી કહેવામાં આવે છે, તે સ્થાન એટલે આજનો શ્રીલંકા દેશ છે. ત્રેતાયુગમાં શ્રીમહાવિષ્ણુએ શ્રીરામ અવતાર ધારણ કર્યો અને લંકાપુરી જઈને રાવણ ઇત્યાદિ અસુરોનો સંહાર કર્યો. આ સ્થાન પર અનેક યુગોથી … Read more

રામનવમી અને હનુમાન જયંતી નિમિત્તે સનાતન સંસ્થા દ્વારા ધર્મપ્રચાર

ગુજરાત : અહીં વાપી, સુરત, ઉમરગામ, વડોદરા અને કર્ણાવતીમાં રામનવમી અને હનુમાન જયંતી નિમિત્તે સનાતન સંસ્થા દ્વારા પ્રકાશિત રાષ્ટ્ર, ધર્મ, અધ્યાત્મ, પ્રથમોપચાર, આર્યુવેદ જેવા વિવિધ વિષયો પરની બહુમૂલ્ય ગ્રંથસંપદા અને દેવી દેવતાઓનાં સાત્વિક છાયાચિત્રો, નામપટ્ટી, કપૂર, કંકુ, ઉદબત્તી, અત્તર, સાબુ જેવી નિત્યોપયોગી સાત્વિક ઉત્પાદનોનું તથા ધર્મશિક્ષણ આપતા ફ્લેક્સનું પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યુ હતું. આ પ્રદર્શનનો … Read more

વડોદરા ખાતે હિંદુ જનજાગૃતિ સમિતિ વતી પ્રવચનનું આયોજન

વડોદરા – અહીં દિનાંક ૨૫ એપ્રિલના દિવસે પંચમુખી હનુમાન મંદિર, ફાર્મ વડદ્લા રોડ ખાતે હિંદુ જનજાગૃતિ સમિતિના ગુજરાત સમન્વયક શ્રી. સંતોષ આળશીએ ‘હિંદુ જનજાગૃતિ સમિતિનું કાર્ય અને હિંદુ રાષ્ટ્રની દિશા’ આ વિષય પર હિંદુત્વનિષ્ઠોને સંબોધિત કર્યા. આ કાર્યક્રમનો લાભ વિવિધ હિન્દુત્વનિષ્ઠ સંગઠનો જેમકે કરણી સેના અને હિંદુ યુવા વાહિનીના ૫૦ કરતા વધુ કાર્યકર્તાઓએ લીધો. તેમણે … Read more

જગદગુરુ શંકરાચાર્ય શ્રી જયેંદ્ર સરસ્વતીજીને આપવામાં આવી મહાસમાધિ

જગદગુરુ શંકરાચાર્ય શ્રી જયેંદ્ર સરસ્વતીજીએ વિશદ કરેલા તત્ત્વજ્ઞાન અનુસાર જ્યારે પ્રત્યેક હિંદુ આચરણ કરશે, તે જ તેમના માટે ખરી ભાવવંદના થશે ! – પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલે કાંચીપુરમ્ (તામિલનાડુ) – કાંચી કામકોટી પીઠના જગદગુરુ શંકરાચાર્ય શ્રી જયેંદ્ર સરસ્વતીજીને વેદમંત્રોના ઉચ્ચાર સહિત ૧ માર્ચના દિવસે મહાસમાધિ આપવામાં આવી. જગદગુરુ શંકરાચાર્યનું મહાનિર્વાણ થયા પછી સંતો, મહંતો … Read more

રામસેતુ માટે અવિરત લડનારા ડૉ. એસ. કલ્યાણરામન સાથે મુલાકાત !

રામસેતુ તોડવા માટે વર્ષ ૨૦૦૭માં કૉંગ્રેસના નેતૃત્વ હેઠળ તત્કાલિન કેંદ્ર સરકારે ‘સેતુસમુદ્રમ’ પરિયોજના હાથ ધરી હતી. તેના વિરોધમાં ચેન્નઈના પ્રસિદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ વિશેષ તજ્જ્ઞ ડૉ. કલ્યાણરામન (વય ૭૮ વર્ષ) ડૉ. સુબ્રહ્મણ્યમ સ્વામી અને ધારાશાસ્ત્રી દુરૈનાથન કુપ્પૂસ્વામીની સહાયતાથી સર્વોચ્ચ ન્યાયાલયમાં લડ્યા તેમજ હિંદુત્વનિષ્ઠોની સહાયતાથી દેહલી ખાતે ૧૫ લાખ હિંદુઓની સભા લીધી. ડૉ. કલ્યાણરામનના અવિરત પરિશ્રમથી … Read more

મંદિર સ્વચ્છતા ઉપક્રમનું આયોજન

કર્ણાવતી – અહીં ૧૧ માર્ચના દિવસે સંતકૃપા પ્રતિષ્ઠાન વતી મંદિર સ્વચ્છતા ઉપક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. હિંદુઓના મંદિરો ચૈતન્યના સ્રોત છે. તેને જાળવી રાખવા માટે તેમજ મંદિરની સાત્ત્વિકતાનો લાભ સમાજને મળે, એ માટે ભદ્ર સ્થિત ફડણીસ દાશરથી રામ મંદિરની સ્વચ્છતા કરવામાં આવી. એમાં સનાતન સંસ્થાના ૬ સાધકો અને એક જિજ્ઞાસુએ સહભાગ લીધો. ક્ષણચિત્ર : આ … Read more

શિવજયંતી નિમિત્તે મુન્દ્રા (ગુજરાત)માં સમાતૃપિતૃપૂજન કાર્યક્રમનું આયોજન !

મુન્દ્રા (ગુજરાત) – મહારાષ્ટ્ર મિત્ર મંડળ, કચ્છ દ્વારા ૧૪ ફેબ્રુઆરીના દિવસે સમુંદર ટાઉનશીપ, અદાની પાવર ખાતે શિવજયંતી નિમિત્તે માતૃપિતૃપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સનાતન સંસ્થા વતી શ્રી. રવીંદ્ર ભોંદેકર દ્વારા પશ્ચિમી સંસ્કૃતિની કુપ્રથાઓનું અનુકરણ ટાળવું તેમજ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ધર્માચરણનું મહત્ત્વ, જેમકે કંકુ કેવી રીતે લગાડવું, સાડી પહેરવાના લાભ, જેવા વિષયો વિશે … Read more

સંતકૃપા પતિષ્ઠાન વતી ગ્રંથપ્રદર્શનનું આયોજન

કર્ણાવતી – અહીં પાલડી ખાતે આવેલા બળિયાદેવ મંદિરની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠતાના વાર્ષિક મહોત્સવ નિમિત્તે ૨૦ માર્ચના દિવસે સંતકૃપા પતિષ્ઠાન વતી ગ્રંથપ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. એનો લાભ લગભગ ૫૦ ભક્તોએ લીધો.

વેલેંટાઈન ડે – શા માટે ન ઊજવવો ?

‘વેલેંટાઈન ડે’ જેવા પશ્ચિમી ‘ડે’ સંકુચિત પ્રેમ શીખવે છે : ‘વેલેંટાઈન ડે’ જેવા પશ્ચિમી ‘ડે’ સંકુચિત પ્રેમ શીખવે છે, જ્યારે હિંદુ ધર્મ ‘વસુધૈવ કુટુંબકમ્’ જેવા વ્યાપક પ્રેમના પાઠ ભણાવે છે. હિંદુઓની વિવાહ સંસ્કૃતિ સંયમિત અને નૈતિક પ્રેમજીવન શીખવે છે. કેટલાક દેશોમાં ૧૪ ફેબ્રુઆરી ના દિવસે ‘વેલેંટાઈન ડે’ પ્રેમદિવસના રૂપમાં ઊજવવામાં આવે છે. યુવકો, શું સાચો … Read more