રાષ્ટ્રગીત ગાનારા પ્રાધ્યાપકને કર્યા કેદ !

    લક્ષ્મીપુર (મહારાજગંજ, ઉત્તરપ્રદેશ) – વિદ્યાર્થીઓ પાસેથી રાષ્ટ્રગીત ગવડાવી લેનારા અધ્યાપકની મહાવિદ્યાલય પ્રબંધ સમિતિએ ધરપકડ કરી છે, એવો આરોપ આઝાદનગર બભની માધ્યમિક મહાવિદ્યાલયના પ્રાધ્યાપક ભરતશરણ રાયે કર્યો છે. આ બાબતે તેમણે જિલ્લાધિકારી, રાજ્યપાલ અને અન્ય સંબંધિત અધિકારીઓને પણ પરિવાદપત્ર મોકલાવ્યો છે.     પ્રાધ્યાપક રાય મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીઓ પાસેથી રાષ્ટ્રગીત ગાયન કરાવી રહ્યા હતા. તે … Read more

જેએનયુ ખાતે ગુજરાત સરકાર અને ગોરક્ષકોનાં પૂતળાં બાળ્યાં !

ભણવાને બદલે હિંદુદ્વેષી અને દેશદ્રોહી કાર્યવાહીઓ કરનારા વિદ્યાર્થીઓ પર સરકારે કઠોર કાર્યવાહી કરવી જોઈએ !    નવી દેહલી – જેએનયુના કેટલાંક વિદ્યાર્થીઓએ વિશ્વવિદ્યાલયના પરિસરમાં ગુજરાત સરકાર અને ગોરક્ષકોના પૂતળાં બાળ્યા. આ પ્રકરણમાં વિશ્વવિદ્યાલય પ્રશાસને ૪ વિદ્યાર્થીઓને નોટિસ મોકલાવી છે. દેશદ્રોહ ગુનેગાર રામા નાગા સાથે જ અબ્દુલ મતીન, પરવીન તેમજ મણિકાંતને મોકલાવેલી નોટિસમાં ૧૯ સપ્ટેંબરના બનાવનો … Read more

એમનેસ્ટી ઇંટરનેશનલનો ભારતદ્વેષ !

૧. દેશદ્રોહનું આરોપી એમનેસ્ટી ઇંટરનેશનલ સંગઠન ! શ્રી. શિરીષ દેશમુખ    ગત કેટલાંક દિવસોથી એમનેસ્ટી ઇંટરનેશનલ નામક આંતરરાષ્ટ્રીય (કેવળ નામ પુરતી જ) સ્વયંસેવી સંસ્થા (એન.જી.ઓ.)એ બેંગળુરુ ખાતે એક પરિસંવાદનું આયોજન કરીને તેમાં કાશ્મીર સ્થિત જેહાદીઓના કુટુંબીજનોને બોલાવ્યા હતા, જેમાં જેહાદીઓના કુટુંબીજનો પર થયેલા કહેવાતા અત્યાચારો વિશે દુષ્પ્રચાર કરવામાં આવ્યો. પોલીસે હવે એમનેસ્ટી ઇંટરનેશનલના વિરોધમાં દેશદ્રોહની કલમો … Read more

કેરળ ખાતે સત્તાધારી માકપાના કાર્યકર્તાઓ દ્વારા વધતો અત્યાચાર !

કેરળ ખાતે માકપાના કાર્યકર્તાઓએ કરી સંઘના કાર્યકર્તાની નિર્મમ હત્યા !    હિંદુત્વનિષ્ઠ સંગઠનાઓના નેતાઓ અને કાર્યકર્તાઓ પર નિરંતર થઈ રહેલા પ્રાણઘાતક આક્રમણોથી દેશમાં કહેવાતી ‘સહિષ્ણુતા’ વૃદ્ધિંગત થઈ રહી છે, તેથી બધા ધર્મનિરપેક્ષતાવાદીઓ અને પ્રસારમાધ્યમોએ મોઢામાં મગ ભરી લીધા છે. આ વાત ધ્યાનમાં લો.   કન્નૂર (કેરળ) – અહીંના થિલ્લાનકેરી ખાતે માકપાના કાર્યકર્તાઓએ ૩ સપ્ટેંબરની રાત્રે રાષ્ટ્રીય … Read more

પ્રત્યેક વખતે ન્યાયાલયનો આદેશ બતાવીને હિંદુઓના ધાર્મિક ઉત્સવો પર કાર્યવાહી કરનારી પોલીસ તે જ આદેશો અને નિયમોને નેવે મૂકનારા મુસલમાનો સામે હાથ જોડીને ઊભી રહે છે !

મસ્જિદોની બહાર રસ્તો રોકીને પ્રત્યેક શુક્રવારે નમાજ પઢવાના વિરોધમાં અખંડ ભારત મોર્ચાનો પરિવાદ !    નવી દેહલી – અહીંના હાસનપુર આગરા નજીક કહેવાતી દરગાહની બહાર રસ્તા પર પ્રત્યેક શુક્રવારે સેંકડો મુસલમાન નમાજ પઢે છે. અન્ય સ્થાનો પર પણ મસ્જિદોની બહાર નમાજ પઢવામાં આવે છે. તેથી નાગરિકોને અડચણ આવે છે. હવે આ કહેવાતી દરગાહને મસ્જિદ બનાવવાનો પ્રયત્ન … Read more

મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ વિસર્જિત કરીને, પ્રતિબંધ મૂકો શરિયા ન્યાયાલયો પર !

  નવી દેહલી – સર્વોચ્ચ ન્યાયાલયના વરિષ્ઠ મુસલમાન ધારાશાસ્ત્રી (વકીલ) ફરહા ફૈજે સર્વોચ્ચ ન્યાયાલયના સંબંધિત ખટલાની સુનાવણી સમયે માગણી કરી હતી કે તલાક અને બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવામાં આવે. આ માગણીનો ઑલ ઇંડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ વિરોધ કરી રહ્યું છે. ધારાશાસ્ત્રી ફરહા ફૈજે કહ્યું છે કે એમ કરીને આ સંગઠના દેશમાં ઇસ્લામી કટ્ટરતાવાદ ફેલાવી … Read more

મણિકર્ણિકા ઘાટની સ્મશાનૂમિ પર બળજોરીથી પૈસો વસૂલ કરવાના વિરોધમાં જિલ્લાધિકારીને પત્ર

  વારાણસી (ઉત્તર પ્રદેશ) – અહીં મણિકર્ણિકા ઘાટની સ્મશાનૂમિ પર અનેક લોકો તેમના પ્રિયજનો અને કુટુંબીજનોની અંત્યવિધિ કરવા માટે આવે છે; પણ આ દુ:ખમાં ડૂબેલા શોકગ્રસ્ત લોકો પાસેથી બળજોરીથી અગ્નિસંસ્કાર કરવા માટે ભારે પ્રમાણમાં રકમ વસુલ કરવામાં આવે છે. અંત્યવિધિ કરવા માટે લાકડું વેચનારા કેટલાક વેપારીઓ પણ મનફાવે તેવું મૂલ્ય બળજબરીથી લોકો પાસે વસુલ કરે … Read more

આમ આદમી પાર્ટી’નું વાસ્તવિક સ્વરૂપ ! સનાતને હિંદુ ધર્મનું નામ કલંકિત કર્યું એવું કહેનારી આપ કેટલી કલંકિત છે, એ ધ્યાનમાં આવે છે !

આપની પંજાબ સ્થિત મહિલા પદાધિકારી અમનદીપ કૌરનો આરોપ ! મારા સહ આપની બાવન મહિલાઓનું આપના નેતાઓએ કર્યું યૌનશોષણ !    ચંડીગઢ – પંજાબના ફિરોજપુર જિલ્લા ખાતેના માજી સમન્વયક તેમજ રાજ્ય સમિતિના સદસ્યા અમનદીપ કૌરે આરોપ મૂક્યો છે કે મારી સાથે દળની બાવન મહિલા કર્મચારીઓનું આમ આદમી પાર્ટીના નેતાઓએ યૌનશોષણ કર્યું છે. એક અંગ્રેજી સમાચાર વાહિનીએ … Read more