હોળી નિમિત્તે થતાં અનાચારો રોકવા માટે ગુજરાતમાં સરકારી અધિકારીઓને નિવેદનો !

ગુજરાત – હિંદુ જનજાગૃતિ સમિતિ વતી હોળી અને રંગપંચમી નિમિત્તે થતાં અનાચારો રોકવા માટે અને મહિલાઓની સુરક્ષા માટે યોગ્ય કાર્યવાહી કરવા બાબતે ઉમરગામ, નવસારી અને વડોદરામાં સરકારી અધિકારીઓને નિવેદનો આપવામાં આવ્યાં.

 

૧. ઉમરગામ – મામલતદાર શ્રી. રમેશભાઈ નાગેરને નિવેદન આપતી વેળાએ સમિતિના કાર્યકર્તાઓ
૨. નવસારી – અધિક નિવાસી કલેક્ટર શ્રી. કમલેશભાઈ રાઠોડ (G.A.S.)ને નિવેદન આપતી વેળાએ સમિતિના કાર્યકર્તાઓ
૩. વડોદરા – જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગરવાલને નિવેદન આપતી વેળાએ સમિતિના કાર્યકર્તાઓ