અષ્‍ટમ ‘અખિલ ભારતીય હિંદૂ અધિવેશન’ : ૨૭ મે થી ૮ જૂન ૨૦૧૯

ફોંડા (ગોવા) – હિંદુ જનજાગૃતિ સમિતિ વતી દિનાંક ૨૭ મે થી ૮ જૂન ૨૦૧૯ના સમયગાળામાં રામનાથી, ગોવા ખાતે ‘અષ્‍ટમ અખિલ ભારતીય હિંદૂ અધિવેશન’નું આયોજન કરવામાં આવ્‍યું છે. આ અધિવેશનમાં હિંદુ ધર્મ અને સમાજ પર થનારા પ્રહારોનો પ્રતિકાર અને હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના માટે કાર્યરત રહેલી વ્‍યક્તિઓ (સંગઠનોના પદાધિકારી, વકીલ, સંપાદક, લેખક) સહભાગી થવાના છે. ‘હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના’, એ આ અધિવેશનનું મુખ્‍ય ધ્‍યેય છે. અધિવેશનનું સમયપત્રક નીચે પ્રમાણે છે.
૨૭ અને ૨૮ મે ૨૦૧૯ : અધિવક્તા અધિવેશન
૨૮ મે ૨૦૧૯ : ઉદ્યોગપતિ અધિવેશન
૨૯ મે થી ૪ જૂન ૨૦૧૯ : અષ્‍ટમ અખિલ ભારતીય હિંદૂ અધિવેશન
૫ થી ૮ જૂન ૨૦૧૯ : ચતુર્થ હિંદુ રાષ્‍ટ્ર-સંગઠક પ્રશિક્ષણ અધિવેશન

અધિવેશનના આયોજન માટે ધર્મદાન કરવા વિનંતિ !

અધિવેશન માટે સભાગૃહ, નિવાસ, ભોજન, પ્રદર્શન, સ્‍થાનિક અવર-જવર ઇત્‍યાદિ માટે અંદાજે ૬૫ લાખ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. ધર્મપ્રેમી દાનવીરોએ આ કાર્ય માટે મુક્ત હસ્‍તે આર્થિક સહાયતા કરવી. આ ધર્મદાન ‘આયકર કાયદો, ૧૯૬૧’ અનુસાર ‘૮૦ જી (૫)’ અંતર્ગત આયકરમાં છૂટ મળવા માટે પાત્ર છે. ધનાદેશ હિંદુ જનજાગૃતિ સમિતિના નામે સ્‍વીકારવામાં આવશે.

ધર્મદાન માટે વિગતો
બેંકનું નામ : Bank of Baroda શાખાનું નામ : મિરજ
બચત ખાતા ક્રમાંક : ૦૪૪૦૦૧૦૦૦૧૬૮૩૮
નામ : હિંદુ જનજાગૃતિ સમિતિ
આયએફએસસી ક્ર. : BARBOMIRAJX
વિશેષ સૂચના : ધર્મદાન તરીકે બેંકમાં મૂડી જમા કરાવ્‍યા પછી તે વિશેની વિગતવાર જાણકારી [email protected] આ ઇ-મેલ સરનામા પર મોકલવી અથવા શ્રી. સુરજીત માથુરને સંર્પક ક્ર. ૮૨૦૮૩૩૨૮૫૬ પર સૂચિત કરવા, એમ સમિતિના વતીએ કહેવામાં આવ્‍યું છે.