કર્ણાવતીમાં ‘વેલેન્‍ટાઈન ડે’ ના નામપર થતા અનાચાર રોકવા નિવેદન !

જિલ્‍લાધિકારી શ્રી. મેહુલ દવેને નિવેદન આપતી સમયે સમિતિના કાર્યકર્તાઓ

  કર્ણાવતી – ‘વેલેન્‍ટાઈન ડે’ ના નામપર થતા અનાચાર રોકવા ૧૪મી ફેબ્રુઆરીનો દિવસ શાળા અને મહાવિદ્યાલયોમાં ‘માતૃ-પિતૃપૂજનદિન’ ના રૂપમાં ઊજવવા માટે પ્રોત્‍સાહન આપવા તથા તે દિવસે વિશેષ પથક નિયુક્ત કરીને અનુચિત પ્રકાર રોકવા અને તે દ્વારા ભારતીય સંસ્‍કૃતિનું રક્ષણ કરીને યુવા પેઢીને યોગ્‍ય માર્ગે દોરવા માટે હિંદુ જનજાગૃતિ સમિતિ વતી જિલ્‍લાધિકારી શ્રી. મેહુલ દવેને તથા પોલીસ કમીશ્‍નરશ્રીને નિવેદન આપવામાં આવ્‍યું.

Categories News