૩૧મી ડિસેમ્‍બરની મધરાતે થનારાં ગેરપ્રકાર રોકવા માટે હિંદુ જનજાગૃતિ સમિતિ વતી નિવેદન

કર્ણાવતી : અહીં ૩૧મી ડીસેમ્‍બરની મધરાતે નવા વર્ષની ઉજવણી કરવા માટે યુવા દ્વારા અત્‍યાધિક મદ્યપાન કરીને નૈતિકતાનું અધ:પતન ચરવામાં વે છે જેથી ઉજ્જવળ ભારતીય સંસ્‍કૃતિનું નુકસાન થાય છે. તેનો વિરોધ નોંધવા અને આવશ્‍યક કાર્યવાહી કરવામાં વે એવી માંગણી કરવા માટે હિંદુ જનજાગૃતિ સમિતિ વતી અધિક નિવાસી કલેકટર શ્રી.ભાવિન ર. સાગરને તથા નગરસેવિકા શ્રીમતી ઈલાબેન પટેલને નિવેદન પવામાં વ્‍યું.

અધિક નિવાસી કલેકટર શ્રી.ભાવિન