સંતકૃપા પ્રતિષ્ઠાન વતી સાધના શિબિર સંપન્ન !

શ્રી પંકજભાઈ રામી

કર્ણાવતી-દિનાંક ૨ ડીસેમ્‍બર ૨૦૧૮ સોમવારના દિવસે બપોરે ૧ થી ૫ સનાતન સંસ્‍થા વતી સાધના શિબિરનું યોજન કરવામાં આવ્‍યું . શિબિરમાં ઉપસ્‍થિત જિજ્ઞાસુ અને વાચકોને વિવિધ વિષયોપરનું માર્ગદર્શન શ્રી પંકજભાઈ રામી તથા સૌ શીલાબેન દાતાર દ્વારા કરવામાં વ્‍યું.સૂત્રસંચાલન સૌ ગીતા ધારપે કર્યું.

તેમાં જીવનમાં સાધનાનું મહત્‍વ,અને ગુરુકૃપાયોગાનુસાર સાધના.સ્‍વભાવદોષ અને અહં નિર્મુલન પ્રક્રિયાનું મહ્‍ત્‍વ અને દોષોની વ્‍યાપ્તિ કેવી રીતે કાઢવી અનિષ્ટ શક્તિના ત્રાસ અને તેનાપરનાં ધ્‍યાત્‍મિક ઉપાયો જેવા મહત્‍વપૂર્ણ વિષયોની જાણકારી આપવામાં વી હતી..શંકા નિરસન સમયે જિજ્ઞાસુએ પોતાની શંકાનું નિરાકરણ મેળવીને સંતોષ વ્‍યક્ત કર્યો. જિજ્ઞાસુએ ધર્મશિક્ષણ વર્ગ તથા બાળસંસ્‍કાર વર્ગની માંગણી કરી.

સમયે ઉપસ્‍થિત જિજ્ઞાસુએ સનાતન સંસ્‍થાના સાત્‍વિક ઉત્‍પાદનો,સાધના રાષ્ટ્ર-ધર્મ,યુર્વેદ જેવા વિષયોપરના ગ્રંથ પ્રદર્શનીનો લાભ લિધો. શિબિરનો લાભ ૧૭ વાચક,જિજ્ઞાસુ,અને સાધકોએ લીધો.