રામનાથી સ્‍થિત નવા આશ્રમના નિર્માણ કાર્ય માટે નેટવર્કિંગ વિશેની સામગ્રી અર્પણ કરીને ધર્મકાર્યમાં સહભાગી થાવ !

વાચકો, હિતચિંતકો અને ધર્મપ્રેમીઓને વિનંતિ !

‘સંપૂર્ણ જગત્‌માં ઝડપથી હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના થાય’, આ ઉદાત્ત ધ્‍યેયથી સનાતન સંસ્‍થાનાં સાધકો અને ધર્મપ્રેમીઓ ધર્મપ્રસારનું કાર્ય કરી રહ્યા છે. કાળ અનુસાર આ કાર્યની આવશ્‍યકતા ધ્‍યાનમાં લઈને સેંકડો સાધકો કાર્યમાં ઝંપલાવીને ધર્મસેવા કરી રહ્યા છે, તેમજ અનેક સાધકો પૂર્ણસમય સાધના કરવા માટે ઇચ્‍છુક છે. તેથી પૂર્ણકાલીન સાધકો અને ધર્મપ્રેમીઓની સંખ્‍યા દિવસે દિવસે વધતી જાય છે.
‘સાધકો અને ધર્મપ્રેમીઓ આશ્રમમાં રહીને ધર્મકાર્યમાં સહભાગી થઈ શકે’, એ માટે રામનાથી (ગોવા) ખાતે નવા આશ્રમનું નિર્માણકાર્ય ચાલુ છે. તે માટે નેટવર્કિંગ વિશે નીચે જણાવેલી સામગ્રીની તરત જ આવશ્‍યકતા છે.

વિગત આસ્‍થાપન કુલ મૂલ્‍ય (રૂપિયા)

૧. Network Cable and other Network Material D_Link/Digisol 3,67,૦૦૦
૨. Network Switch Cisco / Dell 63000
૩. OFC Cable and OFC Material D_Link/Digisol 57600
૪. Network Rack 27U 8૦૦ x 8૦૦ full loaded – 32000
કુલ મૂલ્‍ય (રૂપિયા) 5,19,6૦૦

જે વાચકો, હિતચિંતકો અને ધર્મપ્રેમીઓ ઉપર જણાવેલી સામગ્રી ખરીદવા માટે આર્થિક સહાયતા કરીને સદર ધર્મકાર્યમાં યથાશક્તિ સહભાગી થવા માટે ઇચ્‍છુક હોય, તેમણે સંપર્ક કરવો.
નામ અને સંપર્ક ક્રમાંક : સૌ. ભાગ્‍યશ્રી સાવંત – ૭૦૫૮૮૮૫૬૧૦
સંગણકીય સરનામું : [email protected]
ટપાલ માટે સરનામું : સૌ. ભાગ્‍યશ્રી સાવંત, દ્વારા ‘સનાતન આશ્રમ’, ૨૪/બી, રામનાથી, બાંદિવડે, ફોંડા, ગોવા. પિન – ૪૦૩૪૦૧’