સ્વતંત્રતા દિવસના નિમિત્તે હિંદુ જનજાગૃતિ સમિતિનું ‘રાષ્ટ્રઘ્વજનું સન્માન જાળવો’ અભિયાન!

વિદ્યાર્થીઓનું પ્રબોધન કરતી સમયે હિંદુ જનજાગૃતિ સમિતિના સૌ. શીલા દાતાર

કર્ણાવતી (ગુજરાત) – અહીંના શાંતિનિકેતન વિદ્યાલયમાં હિંદુ જનજાગૃતિ સમિતિ વતી ‘રાષ્ટ્રપ્રતીકોનું સમ્માન જાળવવું’ આ વિષય પર ૧૧ ઑગસ્ટના દિવસે પ્રવચન આયોજિત કરવામાં આવ્યું. આ વિષયનો લાભ ૯ માં થી ૧૨ માં ધોરણના ૧૪૫ વિદ્યાર્થીઓ અને ૧૦ શિક્ષકોએ લીધો.