શું નિધર્મી ભારતનાં મહાવિદ્યાલયોમાં પણ ક્યારેય આવો કાર્યક્રમ થઈ શકે ખરો ?

ઇંગ્લૅંડની યુનિવર્સિટી અકાદમી કેહલી દ્વારા ઊજવવામાં આવ્યો હિંદૂ ધર્મ દિવસ !

  લંડન (ઇંગ્લૅંડ) હિંદૂ ધર્મ અંતર્ગત રૂઢિ અને પરંપરાઓને સમજી લેવા માટે ઇંગ્લૅંડ ખાતે એટલે સ્થિત યુનિવર્સિટી અકાદમી કેહલી નામક માધ્યમિક વિદ્યાલયમાં થોડા દિવસો પહેલાં જ હિંદૂ ધર્મ દિવસ ઊજવવામાં આવ્યો. હિંદૂ ધર્મ વિશે જાણકારી પ્રાપ્ત થાય, આ ઉદ્દેશથી હિંદૂ ધર્મ પર આધારિત પ્રશ્નોત્તર સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે વિવિધ અભિનયોના માધ્યમ દ્વારા હિંદૂ ધર્મને સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ઇંડિયા લાઈવ ટુડે ના પ્રવક્તાએ કહ્યું, આ કાર્યક્રમને કારણે વિદ્યાર્થીઓને હિંદૂ સંસ્કૃતિ વિશે ઘણું શીખવા મળ્યું. (૨૨ ઑગસ્ટ)


1 thought on “શું નિધર્મી ભારતનાં મહાવિદ્યાલયોમાં પણ ક્યારેય આવો કાર્યક્રમ થઈ શકે ખરો ?

Comments are closed.