સનાતનના ગ્રંથ અને ઉત્પાદનોનો પુરવઠો અન્યત્ર મોકલવા માટે ખોખાં અને પ્લાસ્ટિકની આવશ્યકતા 

વાચક, હિતચિંતક અને ધર્માભિમાનીઓને ન્રમ વિનંતી !

  સનાતનના ગ્રંથ અને ઉત્પાદનોનો પુરવઠો અન્યત્ર મોકલવા માટે આવશ્યક ખોખાં અને પ્લાસ્ટિક આપીને અથવા તે માટે ધનરૂપમાં સહાય્ય કરીને ધર્મકાર્યમાં સહભાગી થાવ !

સનાતને પ્રકાશિત કરેલા ગ્રંથ અને સાત્ત્વિક ઉત્પાદનોને સમાજમાંથી પુષ્કળ માગણી આવી રહી છે. સમગ્ર ભારતના વિવિધ જિલ્લાઓને તેઓની માંગણી અનુસાર ગ્રંથ અને ઉત્પાદનોનો પુરવઠો  કરવાની સેવા સનાતનના દેવદ આશ્રમમાં, તેમજ મંગળુરૂ સેવાકેંદ્રમાં કરવામાં આવે છે. આ સાહિત્ય અન્ય જિલ્લાઓમાં મોકલવા માટે નીચે પ્રમાણેના આકારના ખોખાં અને પ્લાસ્ટિકની આવશ્યકતા છે.

૧. ખોખાં

ખોખાંનાં આકાર પ્રતિ માસ માટે આવશ્યક
૧. ૧૩ ॥ ઇંચ  x ૧૧ ઇંચ x ૧૧ ઇંચ 1100
૨. ૨૨ ઇંચ  x ૧૪ ॥ ઇંચ x ૬ ઇંચ 500
૩.  ૧૫ ઇંચ  x ૧૧ ઇંચ x ૯ ઇંચ 500
૪.  ૧૭ ઇંચ  x ૧૧ ઇંચ x ૯ ઇંચ 300
૫.  ૧૨ ઇંચ  x ૧૧ ઇંચ x ૧૨ ઇંચ 200
કુલ 2600

આ સર્વ ખોખાંઓનું અંદાજે મૂલ્ય ૧ લાખ ૪ સહસ્ર રૂપિયા છે.

૨. એચ્ડીપી વોવ્હન ફૅબ્રિક પ્લાસ્ટિક : ચોમાસામાં સાહિત્ય અન્યત્ર મોકલતી વેળાએ તે ભીનું ન થાય તે માટે આવશ્યક એચ્ડીપી વોવ્હન ફૅબ્રિક પ્લાસ્ટિકની માહિતી નીચે આપી છે.

ઘટક વિવરણ
૧. પ્લાસ્ટિકની પહોળાઈ (ઇંચ) 44     48
૨. પ્લાસ્ટિકના પ્રત્યેક બંડલનું વજન (કિલો) 6         7
૩. છ મહિના માટે આવશ્યક પ્લાસ્ટિકનો રોલ 9        9
૪. પ્લાસ્ટિકનું કુલ મૂલ્ય ૩૨,૫૦૦   રૂપિયા

જે વાચક, હિતચિંતક અને ધર્મપ્રેમી ઉપર આપેલુ સાહિત્ય અર્પણ તરીકે અથવા ઘણાં ઓછા દરમાં આપી શકે છે અથવા તો ખરીદવા માટે ધનરૂપમાં સયાયતા કરવાને ઇચ્છુક હોય, તેઓએ કૃપયા નીચેના ક્રમાંક પર સંપર્ક કરવો.

નામ અને સંપર્ક ક્રમાંક : સૌ. ભાગ્યશ્રી સાવંત – ૭૦૫૮૮૮૫૬૧૦

સંગણકીય સરનામું (ઈ મેલ) : sanatan.sanstha૨૦૨૫@gmail.com

ટપાલ માટે સરનામું : સૌ. ભાગ્યશ્રી સાવંત,  દ્વારા  આશ્રમ ૨૪/બી, રામનાથી, બાંદિવડે, ફોંડા, ગોવા. પિન – ૪૦૩૪૦૧.

– (સદગુરુ) સૌ. બિંદા સિંગબાળ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૫.૬.૨૦૧૮)