હરિયાણાના ભાજપ સરકારના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પૂંઠ ફેરવી !

(કહે છે) ‘ખુલ્લા મેદાનમાં નમાજપઠણનો વિરોધ કરનારા પર કાર્યવાહી કરીશું !’

ચંડીગઢ/નવી દેહલી – ‘ખુલ્લા મેદાનમાં નમાજ પઢવાને બદલે મસ્જિદ અથવા ઇદગાહમાં નમાજપઠણ કરવું જોઈએ’, એવું બે દિવસ પહેલાં જ વિધાન કરનારા હરિયાણાના ભાજપ સરકારના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પૂંઠ ફેરવી લીધી છે. ‘જો કોઈ ખુલ્લા મેદાનમાં નમાજપઠણ કરનારાને રોકવાનો પ્રયત્ન કરશે, તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે’, એવું વિધાન ખટ્ટરે કર્યું છે

Categories News