બિજનોર (ઉત્તરપ્રદેશ) ખાતે એક મુસલમાન બહુસંખ્ય ગામમાંથી હિંદુઓનું પલાયન

બિજનોર (ઉત્તરપ્રદેશ) – બિજનોર જિલ્લાના ગારવપૂર ગામના ૩ કુટુંબોએ તેમના મકાન વેચવા કાઢ્યા છે, એવું ઉજાગર થયું છે. આ ગામની લોકસંખ્યા લગભગ ૪ સહસ્ર છે. તેમાં સાડાત્રણ સહસ્ર મુસલમાન, જ્યારે કેવળ ૫૦૦ હિંદુઓ છે. હિંદુઓનું કહેવું છે કે, પોલીસે ગામના મંદિર પરનો ધ્વનિક્ષેપક કાઢવાની કાર્યવાહી કરી; પણ મસ્જિદ પર આવી કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી તેમણે ગામ છોડી જવાનો નિર્ણય લીધો છે.

Categories News