ગત ૧ માસમાં સમગ્ર દેશમાં ધર્માંધો દ્વારા થયેલા બળાત્કારના અનેક બનાવો ઉજાગર

મુંબઈ (મહારાષ્ટ્ર) – કઠુઆ (જમ્મુ) ખાતે એક સગીરા પર થયેલા કહેવાતા બળાત્કારના વિરોધમાં સમગ્ર દેશમાં ઠેકઠેકાણે મોર્ચાઓ કાઢીને નિષેધ નોંધવામાં આવી રહ્યો છે. આ બનાવ પરથી અનેક ધર્મનિરપેક્ષ રાજકીય પક્ષોએ હિંદુત્વ પર આંખો લાલઘુમ કરી. સમગ્ર દેશમાં ઘણી પુરોગામી વ્યક્તિઓએ મીણબત્તી મોર્ચા કાઢીને નિષેધ વ્યક્ત કર્યો; પરંતુ એપ્રિલ માસમાં જ ધર્માંધોએ ક્રૂરતાથી બળાત્કાર કરીને હત્યા કરી હોવાના ૧૦ કરતાં વધુ બનાવો ઉજાગર થયા હોવા છતાં પણ તે વિશે ધર્મનિરપેક્ષ લોકો અને પુરોગામીઓએ મોઢામાં મગ ભરી લીધા છે.

૧. ૪ માર્ચના દિવસે ઉત્તરકાશી ખાતે ધર્માંધ મહંમદ અનસે ૯ વર્ષની બાળાનું અપહરણ કરીને તેના પર બળાત્કાર કર્યો.
૨. ૧૦ માર્ચના દિવસે કોલકાતા ખાતે ધર્માંધ શેખ મુન્નાએ ૩ વર્ષીય બાળા પર બસમાં બળાત્કાર કર્યો.
૩. ૧૫ માર્ચ ૨૦૧૮ના દિવસે આસામમાં ૧૩ વર્ષની હિંદુ બાલિકા પર ધર્માંધ જૈસુમુદ્દીન બોરૂગુય્યાએ બળાત્કાર કરીને તેની હત્યા કરી.
૪. ૨૩ માર્ચના દિવસે આસામ સ્થિત નગાવ જિલ્લામાં ધોરણ ૫માં અભ્યાસ કરનારી એક હિંદુ બાળા પર જાકીર હુસેન નામક ધર્માંધે તેના સાથીદારો સહિત સામૂહિક બળાત્કાર કરીને તેને જિવતી બાળી મૂકી.
૫. ૩ એપ્રિલના દિવસે ઝારખંડ ખાતે મૌલાના સમશીર રઝાએ મસ્જિદની અગાસી પર ૧૨ વર્ષની બાલિકા પર બળાત્કાર કરીને તે વિશે તે કોઈને કહે નહીં, તે માટે તેના કુટુંબીજનોને મારી નાખવાની ધમકી આપી.
૬. ૪ એપ્રિલના દિવસે મધ્યપ્રદેશ ખાતે ૧૬ વર્ષની છોકરી પર બળાત્કાર કરનારા અશપાક સલમાન નામક ધર્માંધની પોલીસે ધરપકડ કરી.
૭. ૪ એપ્રિલના દિવસે ઝારખંડ ખાતે એક સગીરા પર ઇનતેઆજ અન્સારી અને અફરોઝ અન્સારી નામક ધર્માંધોએ બળાત્કાર કર્યો.
૮. ૮ એપ્રિલના દિવસે ઉત્તરપ્રદેશ સ્થિત મેરઠ ખાતે એક ૧૬ વર્ષની છોકરીનું અપહરણ કરીને ઇમ્રાન નામક ધર્માંધે તેના પર બળાત્કાર કર્યો.
૯. ૯ એપ્રિલના દિવસે આયુબ નામક ધર્માંધએ પણ ૧ વર્ષની બાળા પર બળાત્કાર કરવાનો પ્રયત્ન કરીને તેને જીવે મારી નાખી.
૧૦. ૧૦ એપ્રિલના દિવસે ઉત્તરાખંડ ખાતે એક યુવતી પર બળાત્કાર કરવાનો પ્રયત્ન કરનારા ધર્માંધ સાજિદની પોલીસે ધરપકડ કરી. એ જ દિવસે ભિવંડી (જિલ્લો થાણા) ખાતે આબેદ મહંમદ શેખએ હિંદુ વ્યક્તિ સાથે થયેલી ચડભડમાંથી તેની ૪ વર્ષની દીકરીની ક્રૂર હત્યા કરી. આ સમયે ધર્માંધએ નાની બાળકીના હાથ કાપી નાખ્યા.
૧૧. ૧૧ એપ્રિલના દિવસે ઉત્તરપ્રદેશ ખાતે ૭ વર્ષની બાળકી પર સલમાન, ખુર્શીદ અને ઉવેશ નામક ૩ ધર્માંધોએ સામૂહિક બળાત્કાર કર્યો.
આ બધા જ બનાવોની માહિતી તે તે સમયે વૃત્તપત્રોમાં પ્રસિદ્ધ થઈ છે. તેમજ આ અંગે પોલીસે સંબંધિત ધર્માંધોની ધરપકડ પણ કરી છે.
—————————-

કઠુઆ ખાતે બાળકી પર બળાત્કાર થયો જ નથી ! – સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર

બાળકી પર બળાત્કાર થયો જ નથી ! – દૈનિક જાગરણનું વૃત્ત

નવી દેહલી – કઠુઆ (જમ્મુ) – અહીં સામૂહિક બળાત્કારનું એક ષડ્યંત્ર એમ છે કે, જે સાંભળીને મનમાં એક વિશેષ જાતિય સમૂહ માટે ઘૃણા નિર્માણ થાય છે. આ સમૂહ છે મુસલમાન, કૉંગ્રેસ અને સામ્યવાદીઓનો. તેમણે જ તેના પર મૃત્યુ પછી બળાત્કાર કર્યો છે. મૃત્યુ પછી પણ તેના આત્માને શાંતિ મળી નહીં. તે બાળકી પર બળાત્કાર થયો જ નથી, એ વૈદ્યકીય શબવિચ્છેદન અહવાલમાં કહ્યું છે. તેની કેવળ હત્યા થઈ છે પરંતુ તે કોણે કરી, તેની જાણકારી નથી; પણ બળાત્કારનો આરોપ કરીને હિંદુઓને સંડોવવામાં આવી રહ્યા છે. આના કરતાં વધારે બીભત્સ રાજકીય ષડ્યંત્ર હોઈ શકે જ નહીં, એવું પ્રતિપાદન સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરજીએ કર્યું.

Categories News